________________
स्थानाङ्गसूत्रे कारणस्य साध्यव्यभिचारित्वमिति ६। तया - हेतुदोषः-हिनोति-गम यतीति हेतुः-साध्यसद्भावे हेतुसद्भावः, साध्याभावे हेतोरभाव इति । दृष्टान्तसद्भावे कारणभेव हेतुरिति व्यपदिश्यते । तस्य हेतोरसिद्धविरुद्धानकान्तिकत्वलक्षणः दोषो हेतुदोष इत्युच्यते । तत्रासिद्धत्वलक्षणो हेतुदोषो यथा-अनित्यः शब्दश्वाक्षुषत्वाद् घटवदित्यत्र चाक्षुषत्वं शब्दे न सिध्यतीति । विरुद्धत्वलक्षणो हेतुदोषो यथागया है " यहां वेद के कारणोंकी अश्रूयमाणता उसके अपौरुषेयको लेकर नहीं है किन्तु अन्य कारणोंसे भी हो सकती है, अतः साध्य विकलता रूप कारण दोष है ।
हेतुदोष-साध्यके सद्भाव में हेतुका सद्भाव और साध्यके अभा. वमें हेतुका अभाव इस तरहके अविनाभाव साध्यके साथ अन्यथानुपपत्ति रूप नियमसे जो बंधा होता है, वह हेतु होता है दृष्टान्त के सद्भाव में कारण हेतु रूपसे कहा जाता है (!) हेतुके असिद्ध, विरुद्ध और अनेकान्तिक ये तीन दोष होते हैं ये ही हेतुदोष कहे गये हैं इनमें असिद्ध रूप हेतुदोष ऐसा होता है “अनित्यः शब्दः चाक्षुषत्वात् घटवत्" चाक्षुष होनेसे चक्षु इन्द्रियका विषय होनेसे घटकी तरह शब्द अनित्य है, यहां चक्षुषत्व यह हेतुदोष रूप है क्योंकि शब्दमें चाक्षु. षता नहीं रहती है। अतः पक्षमें साधनका अभाव होना यही असिद्ध दोष है विरुद्ध रूप हेतु दोष जैसे-" शब्दो नित्यः कृतकत्वात् घटवत्" અપૌરુષેયને લીધે નથી, પરંતુ અન્ય કારણને લીધે પણ હોઈ શકે છે. તેથી આ પ્રકારના કથનમાં સાધ્યવિકલતારૂપ કારણદોષને સદુભાવ રહેલું છે.
હેતદોષ-સાધ્યના સદુભાવમાં હેતુને સદૂભાવ છે અને સાધ્યના અભાવમાં હેતુને અભાવ હે, આ પ્રકારના અવિનાભાવ સંબંધવાળો હેતુહેય છે. એટલે કે સાધ્યની સાથે અન્યથાનુપત્તિ રૂપ નિયમથી જે બંધાયેલ છે. તેનું નામ હેતુ છે. દૃષ્ટાન્તના સદૂભાવમાં કારણને હેતુરૂપે કહેવામાં આવે છે. उतुना ५ ४ा छ-(१) मसिद्ध, (२) १३५ मने (3) मनेान्तिs. અહીં આ ત્રણને જ હેતુદોષ રૂપ સમજવા જોઈએ.
અસિદ્ધરૂપ હેતુદેષનું સ્વરૂપ આ પ્રકારનું છે
“ अनित्यः शब्दः चाक्षुषत्वात् घटवत्" याक्षुष (यक्षुन्द्रियना विषय३५ હેવાથી) હોવાથી ઘટની જેમ શબ્દ અનિત્ય છે. અહીં “ચક્ષુષત્વ” હેતુદોષ રૂપ છે. કારણ કે શબ્દમાં ચક્ષુઈન્દ્રિય દ્વારા ગ્રાહ્યતા) હોતી નથી તેથી પક્ષમાં સાધનને અભાવ હવે તેનું નામ જ અસિદ્ધદેષ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫