________________
४३४
स्थानाङ्गसूत्रे
टीका-'चमरस्स णं' इत्यादि
व्याख्या स्पष्टा । नवरम्-उत्पातपर्वतः-उत्पतनमुत्पातः, स चासौ पर्वत. श्रेति । तिर्यग्लोकं गन्तुं यत्र पर्वते समागत्य देवा वैक्रियशरीरं प्रकल्प्य उत्पतन्ति-उत्प्लुत्य अवतरन्ति स पर्वत इत्यर्थः । अयं पर्वतश्चमरादीनां देवानां प्रत्येकं पृथक् पृथगेव भवति । तत्र-दाक्षिणात्यस्य असुरकुमारेन्द्रस्य असुरकुमार राजस्य चमरस्थोत्पातपर्वतः तिगिच्छिकूटनामकम् तिगिच्छि:-किल्कः केसर इत्यर्थः, तत्प्रधानत्वादयं तिगिच्छिकूट इत्युच्यते । तिििच्छप्राधान्यं च तत्र
और भी इसके लोकपालोंके उत्पातपर्वतोंका वर्णन शक्रके उत्पात पर्वतके ही जैसा है तथा शक्रसे अतिरिक्त और जो इन्द्र है, उनके उत्पातपर्वतोंका वर्णन यावत् अच्युत तकके उत्पातपर्वतका वर्णन सबका शक्रके उत्पातके जैसा ही है, तिर्यक् लोकमें जानेके लिये जिस पर्वत पर आ करके देव वैक्रिय शरीरको बनाते हैं और फिर वहांसे वे तिर्यग लोकमें आते हैं उस पर्वतका नाम उत्पात पर्वत है यह उत्पात पर्वत प्रत्येक चमरादिक देवोंका भिन्न २ ही होता है, दक्षिण दिशाके अधिपति असुरकुमारोंके इन्द्र जो असुर राज चमर हैं, उनके उत्पात पर्वतका नाम तिगिच्छिकूट है तिगिच्छि नाम किजल्क-केसरका है, केसरकी प्रधानतावाला होने से इस पर्वतका नाम तिगिच्छकूट हुआ है, केशरकी प्रधानता यहां इसलिये है कि यहां कमलोंकी बहुलता है, - દેવેન્દ્ર, દેવરાજ શકના લોકપાલ સેમ મહારાજના ઉત્પાત પર્વતનું વર્ણન તથા તેમના બીજાં લેકપલેના ઉત્પાત પર્વતેનું વર્ણન પણ શકના ઉત્પાત પર્વતના વર્ણન જેવું જ સમજવું. શક સિવાયના અશ્રુત પર્યન્તના જે ઈન્દ્રો છે, તેમને ઉત્પાત પર્વતેનું વર્ણન પણ શક્રના ઉત્પાત પર્વતના વર્ણન જેવું १ सभा
હવે ઉત્પાત પર્વતને અર્થ સમજાવવામાં આવે છે
તિય લોકમાં જવા માટે જે પર્વત પર આવીને દેવ વૈકિય-શરીરની રચના કરે છે, અને જ્યાંથી તિર્યશ્લેકમાં આવે છે તે પર્વતનું નામ ઉત્પાતપર્વત છે. ચમરાદિ પ્રત્યેક ઈન્દ્રના જુદા જુદા ઉત્પાત પર્વત છે. દક્ષિણ દિશાના અધિપતિ અસુરકુમારનો ઈન્દ્ર અસુરરાજ ચમર છે. તેના ઉત્પાત પર્વતનું નામ તિગિછિકૂટ છે. તિગિરિછ એટલે કેસર, તિગિચ્છિકૂટ પર્વત કેસરની પ્રધાનતા વાળ હોવાથી તેનું એવું નામ પડયું છે. ત્યાં કમલેની અધિકતાને લીધે કેસરની પ્રધાનતા સમજવી. આ ઉત્પાતપર્વત કયાં આવેલ છે તે હવે પ્રકટ કરવામાં આવે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫