________________
सुघाटीका स्था०१० स्.२९ चमराधष्युतेन्द्राणामुत्पातपर्वतनिरूपणम् ४३३ यायत् शङ्खवालस्य ३॥ एवं भूतानन्दस्यापि । एवं लोकपालानामपि तस्य, यथा धरणस्य, एवं यावत् स्तनितकुमाराणां सलोकपालानां भणितव्यम् । सर्षेषामुत्पा. तपर्वता भणितव्याः सदृशनामकाः ॥ ४ ॥ शकस्य खलु देवेन्द्रस्य देवराजस्य शक्रप्रभ उत्पातपर्वतो दशयोजनसहस्राणि ऊर्ध्वमुच्चत्वेन दश गव्यूतसहस्राणि उद्वेधेन, मूले दशयोजनसहस्राणि विष्कम्भेण प्रज्ञप्तः । शक्रस्य खलु देवेन्द्रस्य देवराजस्य सोमस्य महाराजस्य यथा शक्रस्य तथा सर्वेषां लोकपालानां सर्वेषां च इन्द्राणां यावत् अन्युतस्येति । सर्वेषां प्रमाणमेकम् ५ ॥ मु० २९ ॥ योजनकी है, इसी प्रकार से यावत् शङ्खयालके उत्पातपर्वतकी ऊंचाई है, इसी तरहसे भूतानन्दके उत्पातपर्वतके एवं इसके लोकपालोंके उत्पातपर्वतोंके सम्बन्धमें भी कथन जानना चाहिये जैसा कथन धरणके उत्पात पर्वतके विषयमें किया गया है, उसी तरहका कथन यावत् लोकपाल सहित स्तनितकुमारोंके उत्पातपर्वतोंके विषय में कह लेना चाहिये, जैसा जिनका नाम है, उसी नामके उन सबके उत्पात पर्वत हैं ४ । देवेन्द्र देवराज शकका शक्रप्रभ नामका जो उत्पातपर्वत है, वह १० हजार योजनकी ऊंचाईवाला है, इसका उद्देध १० हजार गब्यूत प्रमाण है, मूलमें इसका विष्कम्भ १० हजार योजनका है, देवेन्द्र देवराज शक्रके लोकपाल सोम महाराजके उत्पातपर्वतका वर्णन तथा છે. અને તેના મૂળભગતે વિષ્કભ એક હજાર એજનને છે આ નાગકુમારે, નાગકુમારરાજ ધરણને લોકપાલ કાલવાલ મહારાજના કાલપ્રભ નામના ઉત્પાત પર્વતની ઊંચાઈ પણ એક હજાર યોજનની છે. શંખવાલ પર્યન્તને તેમના કપાલના ઉત્પાતપર્વતની ઊંચાઈ પણ એટલી જ કહી છે.
ભૂતાનન્દના ઉત્પાત પર્વતનું તથા તેના લોકપાલના ઉત્પાત પર્વનું પણ એવું જ સમજવું. જેવું કથન ધરણના ઉત્પાત પર્વત વિષે કરવામાં આવ્યું છે, એવું જકથન સ્તુનિતકુમાર પર્યન્તના ઈદ્રોના ઉત્પાત પર્વતના વિષયમાં તથા તેમના લેપાલના ઉત્પાતપર્વતના વિષયમાં પણ સમજવું. જેવું ઈન્દ્રનું નામ છે એવું જ તે સૌના ઉત્પાત પર્વતનું નામ સમજવું. પરંતુ તે નામની સાથે “પ્રભા' પદ લગાડવાથી ઉત્પાત પર્વતનું નામ બની જાય છે. ૪
દેવેન્દ્ર, દેવરાજ શકના ઉત્પાત પર્વતનું નામ શક્રપ્રભ છે. તે શક્રપ્રભ ઉત્પાત પર્વતની ઊંચાઈ દસ હજાર જનની, ઉદ્વેધ દસ હજાર ગભૂતપ્રમાણુ અને તેના મૂળભાગને વિષ્કમ દસ હજાર એજનને છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫