________________
सुधा टीका स्था०१० सू० २९ चमराद्यच्युतेन्द्राणामुत्पातपर्वतनिरूपणम् ४३५ कमलानां बाहुल्यात् । अत्रे बोध्यम् - रुचकवरनाम्नस्त्रयोदशात् समुद्रात् दक्षिणतोऽसंख्येयान् द्वीपसमुद्रान् व्यतिव्रज्य अरुणवरद्वीपारुणधरसमुद्रौ स्तः । तत्र अरुणवरसमुद्रस्य दक्षिणतो द्विचत्वारिंशद्योजन सहस्राण्यवगाह्य अयं पर्वतस्तिष्ठति । सोऽयं पर्वतो रत्नमयः पद्मवरवेदिकया वनखण्डेन च परिवेष्टितोऽस्ति । अयं चमूले - मूलभागे 'दसबावीसे जोयणसए' त्ति दशद्वाविंशतिं योजनशतानि, द्वाविंशत्यधिकानि दशशतानि योजनानि - द्वाविंशत्यधिकैकसहस्रपरिमितो विष्कम्भेण प्रज्ञप्तः । तथा चमरस्य लोकपालाः सोमयमवरुणवैश्रवणाः सन्ति तत्र–सोमस्य महाराजस्य = लोकपालस्य उत्पातपर्वतः सोमप्रभः । अयं च एकसहस्रयोजनपरिमित ऊर्ध्व मुच्वत्वेन, एकसहस्रणव्यूतपरिमित उद्वेधेन, मूले विष्कम्भेण एक सहस्रयोजनपमित इति । अयम्- अरुणोदसमुद्रे एवाऽन्ति । तथा
यहां इस प्रकार से समझना चाहिये - रुचकवर नामके १३ वे समुद्रमें दक्षिण दिशाकी और असंख्यात द्वीपसमुद्रोंको पार कर के अरुणवर द्वीप और अरुणवरसमुद्र आता है, यहां अरुणवरसमुद्र की दक्षिण दिशासे ४२ हजार योजन आगे चलने पर यह पर्वत है, वह यह पर्वन रत्नमघ है, पद्मवर वेदिका से और वन खण्ड से परिवेष्टित हैं, यह मूलमें विष्कम्मकी अपेक्षा १०२२ योजन प्रमाण है तथा चमर के लोकपाल सोम, यम, वरुण एवं वैश्रवण हैं, इनमें जो सोम महाराज लोकपाल हैं उनके उत्पात पर्वतका नाम सोमप्रभ है, यह सोमप्रभ उत्पातपर्वत एक हजार योजनकी ऊंचाईवाला है, तथा उद्वेधकी अपेक्षा यह १ हजार गव्यूत परिमित है, एवं मूलमें इसका विष्कंभ एक हजार योजन प्रमाण वाला है
રુચકવર નામના ૧૩માં સમુદ્રથી દક્ષિણ દિશા તરફ અસ ંખ્યાત દ્વીપસમુદ્રોને પાર કરવાથી અરુણવરદ્વીપ અને અરુણુવર સમુદ્ર આવે છે તે અરુણ વર સમુદ્રની દક્ષિણ દિશામાં ૪૨ હજાર ચેાજન આગળ જતાં આ ઉત્પાત પત આવે છે. આ તિગિચ્છિકૂટ પર્વત રત્નમય છે, અને પદ્મવર વેદિકા અને વનખ'ડથી પરિવેષ્ટિત ( વીટળાયેલે ) છે. તેના મૂળભાગના વિષ્ણુભ ૧૦૨૨ યાજનના છે.
ચમરને ચાર લોકપાલો છે. તેમનાં નામ સેામ, યમ, વરુણ અને વૈશ્રવણુ છે. સેામ મહારાજના ઉત્પાત પર્વતનું નામ સામપ્રભ છે. તે સામપ્રભ પર્વતની ઊંચાઈ એક હજાર ચાજનની છે, તેના ઉદ્દેધ (જમીનની અ ંદર રહેલા અદૃશ્ય ભાગની ઊંડાઇ) એક હજાર ગદ્યૂત ( કેસ ) પ્રમાણ છે અને તેના મૂળભાગને વિષ્ણુભ પણ એક હજાર યેાજનપ્રમાણ છે. આ પર્વત અરુણુાદ સમુદ્રમાં આવેલે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫