________________
३९०
स्थानाङ्गसूत्रे चन्द्रः सन्ध्यागत इति हेतोः सन्ध्या न ज्ञायते, सन्ध्याममावन्द्रप्रमयोमिश्रित त्वात् । अयं च लोके 'बालवन्द्र' इति नाम्ना प्रसिद्धः । अत्र रजनीमुखपहर मात्रमस्वाध्यायः । इति पष्ठः । यक्षादीप्तम्-एकस्यां दिशि अन्तराऽन्तरा दृश्य. मानो विद्युत्सदृशः प्रकाशः । अत्र यायत्तदर्शनं तावदस्वाध्यायः । इति सप्तमः । धूमिका धूमाकारा 'धूभर' इति भाषापसिद्धा । इयं यावत्पतति तावदस्त्रा. ध्यायः । इत्यष्टमः । मिहिका-जलकणसहिता धूमिकैव । इयं यावत्तिष्ठति तावदस्वाध्यायो बोध्यः । इति नवमः। धूमिकामिहिकयोः पातस्तु कार्तिकादिषु गर्भमासेषु भवतीति बोध्यम् । तथा-रजउद्घातः-पवनादिप्रेरणया गगने समगत होता है इस कारण सन्ध्या मालून नहीं होती है क्योंकि सन्ध्या प्रमा और चन्द्रमा ये दोनों मिश्रित हो जाती हैं । " बालचन्द्र " इस नामसे यह यूपक लोकमें प्रसिद्ध हैं, यहां पर रजनी मुखले एक प्रहर तक अस्वाध्याय काल कहा गयाहै । एक दिशामें वीच २ में जो विद्युत् जैसा प्रकाश प्रतीत होता है वह यक्षदीप्त है, जब तक वह प्रकाश दिख. लाई देताहै तबतक अस्वाध्यायकाल कहा गयाहै, आकाशमें जो धूआँके जैसी धूर दिखलाई देतीहै वह धूमिश्रहै यह धूमिका जब तक गिरतीहै तर तक अस्वाध्याय काल कहा गयाहै, जलकण सहित धूमिकाही मिहिका कहलाती है-यह मिहिका जय तक रहती है तब तक अस्वाध्याय काल कहा गया है, धूमिका एवं मिहिका इन दोनोंका पात कार्तिक आदि તિથિએ થાય છે. આ તિથિએમાં ચન્દ્ર સંધ્યાગત હોય છે, તે કારણે સંધ્યા નજરે પડતી નથી, કારણ કે ત્યારે ચન્દ્રપ્રભા અને સંધ્યાપ્રભાનું મિશ્રણ થઈ જાય છે. આ ચૂપક લેકમાં “બાલચન્દ્ર”ના નામથી પ્રસિદ્ધ છે. ત્યારે રાત્રિના પ્રથમ એક પ્રહર સુધીના સમયને અસવાધ્યાય કાળ કહ્યું છે.
યક્ષદીસ-કઈ એક દિશામાં રહી રહીને જે વિજળી જે પ્રકાશ દેખાય છે તેને યક્ષદીપ્ત કહે છે. જ્યાં સુધી તે પ્રકાશ દેખાયા કરે ત્યાં સુધીના સમયને અસ્વાધ્યાયકાળ કહ્યો છે.
પૂમિકા-આકાશમાં ધુમાડાના જેવી જે ધૂળ દેખાય છે તેને પૂમિકા કહે છે. તે પૂમિકા રૂપ રજ જ્યાં સુધી ખર્યા કરતી હોય ત્યાં સુધીના કાળને અસ્વા ધ્યાય કાળ કહ્યો છે.
મિહિકાજલકણ સહિતની પૂમિકાને મિહિકા કહે છે. જ્યાં સુધી આ મિહિકાનું અતિત રહે ત્યાં સુધીના કાળને અસ્વાધ્યાયકાળ કહ્યો છે. પૂમિકા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫