________________
सुघा टीका स्था०१० सू० १४ अस्वाध्यायस्वरूपनिरूपणम्
३८९ इति द्वितीयः । गर्जितम्-मेघगर्जितम् । आदि स्वातिपर्यन्तदशनक्षत्राणि विहाय अन्यनक्षत्रेषु मेघस्य गर्जने प्रहरमात्रमस्वाध्यायः । इति तृतीयः । विद्युत् विद्युतो विद्योतनम् । अत्रापि पूर्ववत् प्रहरपर्यन्तमस्वाध्यायः इति चतुर्थः । निर्घातःसाभ्रनिरभ्र वा व्योम्नि व्यन्तरकृतो महामर्जितसमो ध्वनिः । अत्र चतस्रः अष्टौ, द्वादश वा पहरान् यावदस्वाध्यापः इति पञ्चमः। यूपकः-सन्ध्यामभाचन्द्रप्रमयोमिश्रस्वम् , स च शुक्लपक्षप्रतिपद् द्वितीयातृतीयारूपेषु त्रिषु दिनेषु भवति । तत्र च नेकी तरह ऊपर प्रकाश और नीचे अन्धकार दिखलाई देता है वही दिग्दाह है, यहां पर जब तक दिशामें ललाई रहती हैं तब तक अस्वाध्याय कहा गया है, गर्जित से यहां मेव गजित लिया गया है, आ से लेकर स्वाति नक्षत्र तक दश नक्षत्रों को छोडकर अन्य नक्षत्रोंमें मेघ गर्जन होने पर प्रहर मात्रको अस्वाध्याय कहो गया है विजलीका चमकनायह विद्युत् है, यहां पर भी एक प्रहर का अस्वाध्याय कहा गया हैं चाहे आकाशमें बादर छाये हों, चाहे न छाये हो उस समय आकाशमें जो व्यन्तरदेवकृत जो महा गर्जनाकी जैसी ध्वनि होती है वह निर्यात है, ऐसी अवस्थामें चार प्रहर तक, आठ प्रहर तक अथवा १२ प्रहर तक अस्वाध्याय काल कहा गया है, सन्ध्याकी प्रभा और चंद्रकी प्रभा इन दोनोंकी प्रमाका जो मिश्रण है वह यूपक है, यह शुक्ल पक्षकी पतिपदाको द्वितीयाको और तृतीयाको होता है इन दिनोंमें चन्द्र सन्ध्या. ઉપર પ્રકાશ અને નીચે અંધકાર નજરે પડે છે. તેનું નામ જ દિગ્દાહ છે. જ્યાં સપી તે દિશામાં રતાશ દેખાતી બંધ ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો જોઈએ નહીં.
(3) -20 ५६ मेघनानु पाय छे. 20 नक्षत्री ने સ્વાતિ પર્યન્તના દસ નક્ષત્ર સિવાયના નક્ષત્રમાં જ્યારે મેઘગર્જના સંભળાય ત્યારે એક પ્રહર સુધી સ્વાધ્યાય કરવાને નિષેધ છે.
વિદ્યુત-વિજળીને ચમકારો થાય ત્યારે પણ એક પ્રહર સુધી સ્વાધ્યાયને નિષેધ ફરમાવ્યું છે.
નિઘત--આકાશ વાદળાએથી ઘેરાયેલું હોય કે ઘેરાયેલું ન હોય એવી સ્થિતિમાં આકાશમાં વ્યક્તર દેવકૃત જે મહાગર્જના જે અવાજ-કડાકા જે અવાજ–થાય છે તેનું નામ નિર્ધાત છે એવો કડાકે થાય ત્યારે પણ ચાર પ્રહાર સુધી, આઠ પ્રહર સુધીનો અને બાર પ્રહર સુધીને અસ્વાધ્યાય કાળ સમજવો.
ચૂપક-સંધ્યાના તેજનું અને ચન્દ્રના તેજનું જે મિશ્રણ હોય છે તેનું નામ ચૂપક છે. આ પ્રકારનું ચૂપક શુકલ પક્ષની પડે, બીજ અને ત્રીજની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫