________________
स्यानाङ्गसने चकायासंयमः १० । २ । दशविधः संवरः प्रज्ञप्तः, तद्यथा-श्रोत्रेन्द्रियसंयरो यावत् स्पर्शेन्द्रियसंवरः ५ मनःसंवरः ६, वाक्संवरः ७, कायसंवरः ८, उपकरणसंवरः ९, सूचीकुशाग्रसंवरः १० । ३ । दशविधः असंवरः प्रज्ञप्तः, तद्यथा-श्रोत्रेन्द्रियासंबरो, यावत् सूचीकुशाग्रासंवरः ।। ० ६ ॥ असंयम १०-२ सम्बर १० प्रकारका कहा गया है जैसे-श्रोत्रेन्द्रिय संयम १ यावत् स्पर्शेन्द्रिय संवर ५ मनःसंबर ६, वाकू संवर ७, कायसंबर ८ उपकरणसंवर ९ एवं सूचीकुशाग्रसंवर १० (३)
असंवर १० प्रकारका कहा गया है जैसे -श्रोत्रेन्द्रिय असंवर यावत् सूचीकुशाग्र असंवर १० ।
उपकरण संघर-परिमाणसे अधिक एवं अकल्पनीय वस्त्र पात्र आदिकोंका जो ग्रहण नहीं करना अधया-फैले हुए वस्त्रादि उपकरणोंका एकट्ठा करना यह उपकरण संपर है, यह औपधिक उपकरणकी अपे. क्षासे तथा-सूचीके अग्रमाग बराबर या कुशके अग्रभाग बराबर भी वस्तका यतनाके साथ ग्रहण करना और यतनाके साथ रखना यह स्वीकुशाग्रसंवर है, यहां दश भेदोंमें अन्तिम दो उपकरणसंवर દ્વાદ્રિય અસંયમથી લઈને પંચેન્દ્રિય અસંયમ પર્યન્તના ચાર પ્રકારો (૧૦) અછવકાય અસંયમ.
સંવરના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે. (૧ થી ૫) શ્રોત્રેન્દ્રિય સંવર खाने २५न्द्रिय स५२ सुधीन पाय प्रारे।, (६) भनास १२, (७) ५५स१२, (८) यसव२, (6) ५४२शुस ५२ भन (१०) सूयीशासव२.
અસંવરના નીચે પ્રમાણે ૧૦ પ્રકારે કહ્યા છે–શ્રોત્રેન્દ્રિય અસંવરથી લઈને સૂચીકુશાગ્ર અસંવર પર્યતના ઉપર્યુક્ત દસ પ્રકારે અહીં ગડણ કરવા જોઈએ.
ઉપકરણ સંવરનો અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે–પરિમાણથી અધિક અને અકલ્પનીય વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ ન કરવા તેનું નામ ઉપકરણ સંવર છે. અથવા ફેલાયેલા (વિખરાયેલાં) વસ્ત્ર દિ ઉપકરણને એકઠાં કરવા તેનું નામ ઉપકરણ સંવર છે. ઔપધિક ઉપકરણના પ્રમાણને મર્યાદિત કરવાથી ઉપકરણ સંવર થાય છે.
સુચીકશાગ્ર સંવર-સોય અથવા દર્ભની અણુ પર રહી શકે એટલી અ૫ પ્રમાણ વસ્તુને પણ યતનાપૂર્વક નીચે મૂકવી તેનું નામ સુચીકુશાગ્ર સંવર છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫