________________
३१८
स्थानाङ्गसूत्रे कहलाते हैं, जो एक दो तीन चार आदि संख्याक्रमसे गिनकर वस्तु दी जाती है, यह गणिम है, जैसे-पूगीफल (सुपारी) कदली फल आदि तराजूसे तोलकर जो वस्तु दी जाती है, वह धरिम हैं-जैसे-ब्रीहि यय, लवण, मिशरी आदि, शरावदीपक, एवं लघुमाण्ड-आदि द्वारा जो भर करके प्रमाणित कर दी जाती है वह वस्तु मेय है, जैसे-दूध, घृत, तैल आदि जो यस्तु प्रत्यक्षमें कसौटी आदि पर कस कर परीक्षा करके दी जाती है, यह परिच्छेद वस्तुहै, जैसे-मणि, मुक्ता, प्रवाल एवं आभरणादि वे राजा आदि जब जो उसका देवसेन ऐसा नाम करनेके कारणसे ही करेंगे।
जब वे विमलयाहन ३० वर्ष तक घरमें रहेंगे और उनकेही समक्ष उनके मातापिता परलोकमें जावेगे तब वे देवसेन गुरु-गौरवाह ऐसे अपने महत्तरोंसे-अतिशय महान् वृद्धजनोंसे आज्ञा पाकर शरद ऋतुके निर्मल जल समान सर्वश्रेष्ठ मुक्तिमार्गमें संबुद्ध होंगे,। इनके सम्बुद्ध होने पर लोकान्तिक देव आकर इष्ट आदि वचनोंसे इनका बार२ अभिनन्दन करेंगे, बार २ संस्तवन करेंगे मीठी वाणियोंका नाम इष्ट ખરીદવામાં આવે છે એવી વસ્તુને ગણિમ કહે છે. દાખલા તરીકે નાળિયેર, સોપારી વગેરે. જે વસ્તુને ત્રાજવા વડે જોખીને અપાય છે તે વસ્તુને ધરિમ કહે છે. જેમકે ચોખા, જવ, મીઠું, સાકર વગેરે. પળી, મ ણ, પાત્ર આદિ દ્વારા ભરીને જે વસ્તુ અપાય છે તેને મેય કહે છે. જેમ કે દૂધ ઘી, તેલ વગેરે. જે વસ્તુની કસોટી પથ્થર આદિ વડે પ્રત્યક્ષ કસોટી કરીને લેવાદેવામાં આવે છે તે વસ્તુને પરિચ્છેદ્ય વસ્તુ કહે છે. જેમ કે મણિ, મેતી, પ્રવાલ, આભૂષણે વગેરે. આ રાજેશ્વરથી લઈને સાર્થવાહ પર્યાના લકે તેનું નામ દેવસેન પાડશે, કારણ કે દેવે પણ તેની સેનાનું સંચાલન કરતા હશે, દે દ્વારા તેની સેવા થતી હોવાથી આ નામ રાખવાનું તેમના દ્વારા સૂચન થશે.
હવે વિમલવાહન કેવી રીતે દીક્ષા અંગીકાર કરશે તે સ્પષ્ટ કરવામાં આવે છે-વિમલવાહન ૩૦ વર્ષની ઉંમર સુધી ગૃહસ્થાવાસમાં રહેશે, અને ત્યાર બાદ તેના માતાપિતાનું દેવલે કગમન થશે. દેવપર્યાય પામેલા માતાપિતા દ્વારા પ્રતિબંધિત થઈને તે દીક્ષા લેવાને વિચાર કરશે. ગુરુજનની--માનને પાત્ર વડીલેની અને મહત્તરની-અતિશય મહાન વયેવૃદ્ધજનોની આજ્ઞા લઈને શરદઋતુમાં તેઓ સર્વશ્રેષ્ઠ મુક્તિમાર્ગે સંબુદ્ધ થશે. તે વખતે લોકાન્તિક દેવે તેની પાસે આવીને ઈષ્ટ આદિ પૂર્વોકત વચને વડે વારંવાર તેને અભિનન્દન આપશે. તેઓ વારંવાર તેની સ્તુતિ કરશે. મીઠાં વચનને ઈષ્ટવાનું કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫