________________
२६६
स्थानाङ्गसूत्रे ५, तथा-कला-लेखगणितममुखा शकुनरुतपर्यन्ता द्वासप्ततिविधा, तत्प्रतिपादन परं श्रुतमपि कलापदयाच्यं भवति ७, तथा-आवरणम्-आवियते-आच्छाद्यते गगनमनेनेत्यावरणं-भवनप्रासादनगरादि. तन्निर्माणसूचकं श्रुतमपि तथा, वास्तु विद्येत्यर्थः ७, तथा-अज्ञानम्-अज्ञानमयोधः-तज्जनकं श्रुतं तथा, लौकिकशास्त्र भारत-काव्य नाटकादिरूपम् ८, तथा-मिथ्याप्रवचन-बौद्धादिपरतीथि कशास. नम् ३। इत्येवं नव शास्त्राणि ॥ सू० १९ ॥ सिक है ५, कलानोंका-लेखगणित आदिसे लेकर शकुनरुत तककी ७२ कलाओंका प्रतिपादक जो शास्त्र है, वह कला है, शास्त्रको जो कला कहा गया है, वह उनका प्रतिपादक होने से उपचारसे कला रूप कहा हैं । गगन जिसके द्वारा आच्छादित किया जाता है, वह आवरण है-ऐसा वह आवरण भवन, प्रासाद नगरादि रूप यहां लिया गया हैं, इस भवन आदिकोंके निर्माणका सूचक जो श्रुत है, वह श्रुत भी यहां आवरण शब्दका वाच्य हुआ है। यह आवरण श्रुत वास्तुविद्यारूप पडता है । अज्ञान नाम अयोधका है-जिससे सम्यग्ज्ञान नहीं होता है, ऐसे जो लौकिक शास्त्ररूप भारत काव्य नाटक आदि है वे सब यहां अज्ञान से लिये गये हैं । बौद्ध आदि परतीर्थिक जनोंका जो शासन है वह मिथ्या प्रवचन है, इस प्रकारसे ये नौ पापश्रुत हैं ।। सूत्र १९॥
કલા-લેખગણિતથી લઈને શકુનરુત પર્યન્તની ૭૨ કલાઓનું પ્રતિ પાદન કરનાર જે શાસ્ત્ર છે તેનું નામ કલા છે. અહીં શાસ્ત્રને કલા કહેવાનું કારણ એ છે કે તે શાસ્ત્રમાં કલાઓનું પ્રતિપાદન કરાયું છે. કલા અને કલાનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રમાં અભેદ માનીને અહીં શાસ્ત્રને પણ કલા રૂપે પ્રકટ કરવામાં આવ્યું છે.
આવરણ -જેના દ્વારા ગગનને આચ્છાદિત કરાય છે, એવી વસ્તુઓને આવરણ કહે છે, અહી ભવન, પ્રાસાદ અને નગરાદિરૂપ આવરણ ગ્રહણ કરવાના છે તે ભવન આદિકના નિર્માણનું સૂચક જે શાસ્ત્ર છે તે શાસ્ત્રને પણ અહી આવરણ' કહેવામાં આવ્યું છે. તેને વાસ્તુ વિદ્યારૂપ ગણી શકાય.
અજ્ઞાન–જેના વાંચનથી સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી એવાં લૌકિકશાસ રૂપ મહાભારત, કાવ્ય, નાટક આદિને અજ્ઞાનશ્રત રૂપ સમજવા.
મિથ્યાપ્રવચન -બૌદ્ધ આદિને પરતીથિંક જનના જે ધર્મગ્ર છે તેમને મિથ્યાપ્રવચન કહે છે આ પ્રકારના નવ પાપગ્નત છે. સૂત્ર ૧૯ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫