________________
-
सुधाटोका स्था० ९ सू० १९ पापश्रुतनिरूपणम्
टीका--'णवविहे पापसुये' इत्यादि-पापश्रुतप्रसङ्गः-पापस्य जनकं श्रुतं पापश्रुतं, तस्य प्रसङ्गः-आसेवनम् , यद्वा-विस्तारः-सूत्रवृत्तिवार्तिकरूपः पापश्रुतप्रसङ्गः नवविधः प्रज्ञप्तः, तद्यथा-उत्पातः-उत्पनमुत्पात:-प्रकृतिविकार:सहजरुधिरदृष्टयादिः, तत्प्रतिपादनपरं श्रुतमपि उपचारादुत्पातशब्दवाच्यम् १ तथा-निमित्त-अतीतवर्तमानभविष्यत्परिज्ञानोपायभूतशास्त्रम् २ तथा-मन्त्र:-मन्त्र शास्त्र-जीवोद्धरणगारुडादि ३, तथा आख्यायक:-मातङ्गविद्या, यदुपदेशाज्जना अतीतादिवृत्तान्तं कथयन्ति ४। तथा-चैकित्सिकं चिकित्सापरम्-आयुर्वेदशास्त्रम्
पाप श्रुतका प्रसङ्ग-पापके जनक श्रुतका सेवन अथया-पाप श्रुतका सत्रवृत्ति एवं वार्तिकरूप प्रसङ्ग नौ प्रकारका कहा गया है, जैसे-उत्पात १, निमित्त २, मन्त्र ३, आख्यायक ४, चैकित्सिक ५, कला ६, आव. रण ७, अज्ञान ८ और मिथ्या प्रवचन ९ इनमें प्रकृतिके विकारका नाम उत्पात है, और वह यहाँ स्वभावतः रुधिरकी वृष्टयादि रूप समझना चाहिये इसका प्रतिपादक जो श्रुत है, वह भी उपचारसे उत्पात शब्दका वाच्य हुआ है अतीत, वर्तमान एवं भविष्यत्कालके ज्ञान कराने में उपाय भूत जो श्रुत है वह निमित्त है मन्त्रशास्त्र -जीवोद्धारण गारुड आदि मन्त्र है-मातङ्गविद्या जिसके उपदेशसे मनुष्य अतीतकाल आदिके वृत्तान्तको कहते हैं, वह आख्यायक हैं ४ आयुर्वेद शास्त्रका नाम चैकि
પાપકૃતના પ્રસંગ-પાપના જનક ઘરનું સેવન–અથવા પાપકૃતના સૂત્ર વૃત્તિ અને વાર્તિક રૂપ પ્રસંગ નવ પ્રકારના કહ્યાં છે. તે નવ પ્રકારો नीय प्रमाणे छ
(१) Grपात, (२) निमित्त, (3) मत्र, (४) मायाय, (५) थैलिसि (९) al, (७) भज्ञान सन (6) भिथ्याप्रययन.
ઉપાત–પ્રકૃતિમાં થતાં વિકારેનું નામ ઉત્પાત છે અહીં સામાન્ય રીતે રુધિરવૃષ્ટિ આદિ રૂપ વિકારોને ઉત્પાત સમજવા જોઈએ. આ પ્રકારના ઉત્પાતનું પ્રતિપાદન કરનાર જે શ્રત છે તેને અહી ઉત્પાત નામ આપવામાં આવેલ છે.
નિમિત્ત ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળનું જ્ઞાન કરાવવામાં ઉપયોગી થઈ પડે એવું જે શ્રત છે તેનું નામ નિમિત્તશાસ્ત્ર છે.
મંત્રશાસ્ત્ર-છદ્ધરણ, ગારુડ આદિ મંત્ર જે શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે, તે શાસ્ત્રનું નામ મંત્રશાસ્ત્ર છે.
આખ્યાયક-માતંગવિદ્યા આદિ ભૂતકાળ આદિના બનાવોને કહેનારી વિદ્યા જે ગ્રંથ દ્વારા શીખી શકાય છે તે ગ્રંથને આગાયક કહે છે,
ચકિત્મિક-આયુર્વેદશાસ્ત્રને ઐકિસિક કહે છે. स्था-३४
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫