________________
सुघा टीका स्था०९ सू०१४ चक्रवत्ति महानिधिनिरूपणम्
२५५ कर्माणि-कृपियाणिज्यादीनि, एतानि मनाया हितकराणि-निर्वाहाभ्युदयनिसिसत्येन शुमसम्पादकानि त्रीणि वस्तूनि-कालज्ञान शिल्पकर्मरूपाणि सन्ति ६॥७॥ सप्तमे महाकाले निधौ लोहस्य-पुसीसकादेर्धातोरुप्यस्य-रजतस्य, सुवर्णस्य, मणिमुक्ताशिलापवालानां-चन्द्रकान्तादि मणिमुक्ताफल-स्फटिकादिशिला-विद्रुमाणां च आकराणां खनीनाम् उत्पत्तिर्मयति ७। ८ ॥ अष्टमे माणवके महानिघौ योधानां-भटानां, तथा-आवरणानाम्-कवचानां प्रहरणानां-खगादीनां चोत्पत्तिरस्ति, तथा-युद्धनीतिः-व्यूहरचनादिरूपा, दण्डनीतिः-अपराधिनां दण्डकरणप्रकारच यत ते ८।९। नवमे शङ्खमहानिधौ नाटयविधिः-नृत्यप्रकारः, तथा-नाटकविधिः - चरितानुसारिचेष्टाप्रदर्शन विधिः - अभिनयप्रकारश्च वर्तते, तया-चतुर्विधस्य-गय-पद्य-कथा-गेपभेदाच्चतुष्पकारस्य काव्यस्य-यद्वाहके एवं उन्नतिके साधक भूत जो कृषि वाणिज्य आदि कर्म हैं-ये सब कालमहानिधिमें मौजूद रहते हैं ७। सातवां जो महाकाल निधि है उसमें लोहकी, त्रपु-रांगेकी, सीसेकी इत्यादि धातुओंकी-चांदीकी, सोनेकी मणि मुक्ता, शिला प्रवालकी चन्द्रकान्त आदि मणियोंकी मुक्ता फलों की स्फटिक आदिकोंकी एवं मूंगा आदिकोंकी खानोकी उत्पत्ति होती है । आठयां जा माणयक महानिधि हैं-उसमें मटोकी, कवचोंकी एवं खग आदि हथियारोंकी उत्पत्ति होती है, तथा उसमें व्यूह रचना रूप युद्ध नीतिका तथा अपराधियोंको दण्ड देने के प्रकार रूप दण्ड नीतिका खजाना होता है ८। नौवां जो शङ्ख महानिधि है, उसमें नाव्यविधि होती है, नाटक विधि होती है, चतुर्विध काव्यकी उत्पत्ति होती है, एवं समस्त નાઈઓના ૨૦ પ્રકારનાં શિ૯૫ તથા પ્રજાનું હિત સાધનારાં અને ઉન્નતિ સાધનારાં જે કૃષિ, વાણિજ્ય આદિ કર્મો છે, તે સઘળાનમહાનિધિમાં સદ્ભાવ હોય છે.
સાતમાં મહાકાળનિધિમાં લોઢાની, તાંબાની, સીસાની, ચાંદીની, સેનાની, મણિની, મુક્તાફળની, શિલા પ્રવાલની, ચન્દ્રકાન્ત આદિ મણિઓની, મુક્તાની, સ્ફટિકાદિકની, મૂંગા (રત્નવિશેષ) આદિકની ખાણની ઉત્પત્તિ થાય છે.
આઠમે જે માણુવક નામને મહાનિધિ છે. તેમાં ભટેની, બખતરોની અને ખગ આરિરૂપ હથિયારોની ઉત્પત્તિ થાય છે. તથા તેમાં વ્યુહરચના રૂપ યુદ્ધ નીતિને, અને ગુનેગારને દંડ દેવારૂપ દંડનીતિને ખજાનો હોય છે.
નવમે જે શંખ મહાનિધિ છે તેમાં નાટયવિધિ થાય છે, કાવ્યની ઉત્પત્તિ થાય છે, અને સમસ્ત ત્રુટિતાંગની ઉત્પત્તિ થાય છે. નૃત્યના બકારનું નામ નાટ્યવિધિ છે. જે પાઠ ભજવવાને હોય તેને અનુરૂપ અભિનય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫