________________
सुधा टीका स्था०९ सू०४ ब्रह्मचर्यस्य नवविधागुप्तिनिरूपणम् ___ २२५
छाया- नव ब्रह्मचर्यागुप्तयः प्रज्ञप्ताः, तद्यथा-नो विविक्तानि शयनाऽऽ. सनानि सेविता भवति, स्त्रीसंसक्तानि पशुसंसक्तानि पण्डकसंसक्तानि १, स्त्रीणां कथां कथयिता भवति २, स्त्रीणां स्थानानि सेचिता भवति ३, स्त्रीणामिन्द्रियाणि यावत् निर्याता भवति ४, प्रणीतरसभोजी ५, पानभोजनस्य अतिमात्रमाहारकः सदा भवति ६, पूर्वरतं पूर्वक्रीडितं स्मर्ता भवति ७, शब्दा. नुपाती रूपानुपाती लोकानुपाती ८ सातसौख्यप्रतिबद्धश्चापि भवति १॥सू०४॥ । इस प्रकारसे ब्रह्मचर्यकी गुप्तियोंको कहकर अब मूत्रकार उनसे विपरीत जो ब्रह्मचर्यकी अगुप्तियां हैं उनका कथन करते हैं
" णय बंभचेरअगुत्तीओ पण्णत्ताओ" इत्यादि ।। सूत्र ४॥ टीकार्थ-ब्रह्मचर्यकी अगुप्तियां नौ कही गई हैं-जैसे जो विवक्त शयन आसनोंका सेवन करनेके स्वभाववाला नहीं होते हैं-स्त्री संसक्त पशु संसक्त एवं पण्डकसंसक्तशयनासनोंका सेवन करने के स्वभाववाले होते हैं १ स्त्रियोंकी कथा करता है २, स्त्रियों के स्थानोंका सेवन करनेके स्वमा. वघाला होता है ३, स्त्रियोंकी इन्द्रियोंका यावत् जो देखनेवाला होता है ४ जो प्रणीतरस भोजी होता है ५, रूक्ष भी पान भोजनका जो अतिमात्रामें भोजन करता है ६, पूर्वमें भोगे गये कामभोगोंका एवं कामक्रीडाओंका जो स्मरणकर्ता होता है ७, जो शब्दानुपाती रूपानुपाती एवं श्लोकानुपाती होता है ८, एवं साता सुखमें जो आसक्त होता है - આ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિઓનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેનાથી વિપરીત એવી બ્રહ્મચર્યની જે અગુપ્તિઓ છે તેમનું નિરૂપણ કરે છે
" णवबंभेचेर अगुत्तीओ पण्णत्ताओ" त्याहટીકાઈ–બ્રહ્મચર્યની અગુપ્તિએ નવ કહી છે, તે નીચે પ્રમાણે છે (૧) જે સાધુ વિવિક્ત (સંસર્ગરહિત)શયનાસનું સેવન કરવાના સ્વભાવવાળ હોય છે. એટલે કે જે સાધુ સ્ત્રીસંસત, પશુસંસત અથવા નપુંસક સંસક્ત શયનાસનનું સેવન કરવાના સ્વભાવવાળો હોય છે, (૨) જે સ્ત્રીઓની પાસે એકાન્તમાં કથા કરતે હોય છે, (૩) જે સ્ત્રીઓ દ્વારા સેવિત સ્થાનનું સેવન કરનારે હોય છે, (૪) જે સ્ત્રીઓનાં અંગોપાંગેનું રાગ ભાવપૂર્વક નિરીક્ષણ કરનારે હોય છે, (૫) જે પ્રણીત રસજી (ઘતાદિ જેમાંથી ટપકતાં હોય એવાં આહાર ખાનાર) હોય છે, (૬) જે લુખાસૂકા ભજનને પણ અધિક માત્રામાં જમનારે હોય છે, (૭) જે ગૃહસ્થાવસ્થામાં ભગવેલા કામનું અને કામક્રીડાઓનું સ્મરણ કરનારે હોય છે, (૮) જે શબ્દાનુપાતી, રૂપાનુપાતી અને પ્લેકાનુપાતી હોય स्था०-२९
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫