________________
सुघा टीका स्था०९ स०२ आचारागस्य ब्रह्मचर्यरूपनयाध्ययननिरूपणम् २१७ मोहो न विधेयः' इति प्रतिपादकमध्ययनम् ४, आवन्ती-आचाराङ्गस्य नवब्रह्मचर्यान्तर्गत लोकसाराख्यं पश्चममध्ययनम् , तच्च अज्ञानाद्यसारनिस्सारणेन लोकसाररत्नत्रयग्रहणप्रवणताप्रतिपादकम् ५, धुतम्-सङ्गानां त्यागस्तत्यतिपादकमध्य. यनम् ६, तथा-विमोहः-मोहोत्पन्नपरीषहोपसर्गेषु सत्सु चित्तव्याकुलीमावस्त. स्मिन् सति तान् परीषहोपसर्गान् धैर्यपूर्वकं सहे तेति प्रतिपादकमध्ययनम् ७ तथाउपधानश्रुतं-श्रीमहावीराऽऽसेवितस्योपधानस्य तीव्रतपसः प्रतिपादकं श्रुतंचाहिये ऐसा जो प्रतिपादन करनेवाला अध्ययन है, वह सम्यक्त्व अध्ययन है ८, आचाराङ्गके नव ब्रह्मचर्यके अन्तर्गत लोकसार नामका जो पांचवां अध्ययन है, वह “ अवंती" अध्ययन है ९ । यह अध्ययन अज्ञान आदिरूप असार वस्तुके निकाल देनेका एवं लोकमें सारभूत ज्ञानदर्शन चारित्र तपका ग्रहण करनेकी चतुरताका प्रतिपादक है, सङ्ग परिग्रहके त्याग करनेका प्रतिपादक जो अध्ययन है, वह धुत अध्ययन है ६ विमोह-मोहसे उत्पन्न परीषहों और उपसर्गों के हो जाने पर जो चित्तमें व्याकुलताका भाव होता है वह विमोह है, इस विमोहके होने पर उन परीषहोंका एवं उपसर्गों को धैर्यपूर्वक सहन करना चाहिये ऐसा प्रतिपादन करनेवाला जो अध्ययन है, वह विमोह अध्ययन है। श्री महावीर स्वामीसे आसेवित तीव्र तप रूप उपधानका जो शास्त्र જોઈએ નહીં, આ પ્રકારનું પ્રતિપાદન કરનારું જે પ્રકરણ છે તેનું નામ "सभ्य३५ अध्ययन” छे.
(૫) અવંતી અધ્યયન-આચારાંગના બ્રહ્મચર્ય વિષયક નવા અધ્યયનમાં લેકસાર નામનું જે પાંચમું અધ્યયન છે તેનું નામ “અવંતી છે. આ અધ્યયનમાં અજ્ઞાન આદિરૂપ અસાર વસ્તુઓને કાઢી નાખીને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ગ્રહણ કરવાની યોગ્યતા કેવી રીતે આવી શકે, એ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૬) ધુત અધ્યયન-પરિગ્રહના ત્યાગનું પ્રતિપાદન કરનાર જે અધ્યયન છે તેનું નામ “ધુત અધ્યયન” છે. (૭) વિમેહ અધ્યયન-મેહ જન્ય પરીષહે અને ઉપસર્ગો આવી પડે ત્યારે ચિત્તમાં જે વ્યાકુલતાને ભાવ પેદા થાય છે તેનું નામ વિમેહ છે. એ વિમેહ થાય ત્યારે તે પરીષહ અને ઉપસર્ગોને ધર્યપૂર્વક સહન કરવા જોઈએ, એવું પ્રતિપાદન કરનાર અધ્યયનનું નામ "विमा अध्ययन" छ. (८) ५धानश्रुत-महावीर स्वामी द्वारा मासेवित तीन તપ ઉપધાનનું પ્રતિપાદન કરનાર જે શાસ્ત્રરૂપ શ્રત છે. તેનું નામ “ઉપધાન
स्था०-२८
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫