________________
सुघा टीका स्था० ८ १०६२ शुमानुष्ठानस्य श्रवणाद्यष्टस्थाननिरूपणम् १९५ तथा-अस्मिन् वक्ष्यमाणे अष्टकस्थानरूपेऽर्थे खलु नो प्रमादयितव्यं-न कदाचिदपि प्रमादः कर्तव्यो भवति । तान्येवाष्टौ स्थानान्याह- तद्यथा-अश्रुता. नाम् अकृतश्रवणविषयाणां धर्माणां श्रुतभेदानां सम्यक् श्रवणताय श्रवणाय अभ्युत्थातव्यम्-उद्यमः करणीयो भवतीति प्रथमः । श्रुतानां कृतश्रवणविषयाणां धर्माणाम् अवग्रहणतायै-मनोविषयीकरणाय उपधारणतायै अरिच्युतिस्मृतिवासनाविषयीकरणाय च अभ्युत्थातव्यं भवतीति द्वितीयः । पापानां-प्राणातिपातादिलक्षणानां कर्मणां संयमेन-संयमद्वारा अकरणतायै-अननुष्ठानाय अभ्युत्थातव्यं भवतीति तृतीयः । पुराणानां-पुराकृतानां कर्मणां तपसा-तपोद्वारा विवेचनतायै निर्जरणाय विशोधनतायै आत्मनः कलङ्कस्य दूरीकरणाय च अभ्युत्थातव्यं भवप्रकृष्ट उत्साह रखना चाहिये तथा इन आठ स्थानों में कभी भी प्रमाद नहीं करना चाहिये वे ८ स्थान इस प्रकार से हैं-जिन श्रुतभेदों को कभी नहीं सुना है, उन श्रुतमेदोंको अच्छी तरहसे सुननेके लिये प्रयत्नशाली होना ऐसा यह प्रथम स्थान है, जिन श्रुतधर्मो को अच्छी तरहसे सुन लिया है, वे मनमें अच्छी तरह से जम जावे उनकी च्युति, स्मृति एवं वासना रूप बनी रहे-इसके लिये प्रयत्नशील बने रहना ऐसा यह द्वितीय स्थान है, प्राणातिपात आदि रूप पाप कमों का संयम द्वारा अनुष्टान हो-विनाश होता रहे-इसके लिये अच्छी तरहसे यत्नशील बने रहना-यह तृतीय स्थान है-पूर्वोपार्जित कर्मों की तपस्या द्वारा निर्जरा होती रहे और आत्मासे कर्म मलरूप कलङ्क दूर होता रहे इसके लिये सदा प्रयत्नशील बने रहना यह चतुर्थ स्थान है, जो अभी પ્રયત્ન કરે જોઈએ. શકિત ન રહે તે પણ તેમની રક્ષા માટે ખૂબ જ ઉત્સાહ રાખવું જોઈએ તથા આ આઠ સ્થાનમાં-અ ઠ બાબતેમાં બિલકુલ પ્રમાદ કરવો જોઈએ નહીં. તે આઠ સ્થાને નીચે પ્રમાણે છે –
(૧) જે મૃતભેદેનું કદી પણ શ્રવણ કર્યું નથી. તે શ્રત ભેદેનું સારી રીતે શ્રવણ કરવાનો પ્રયત્નશીલ રહેવું જોઈ છે.
(૨) જે મૃતભેદોનું સારી રીતે શ્રવણ થઈ ચૂકયું હોય, તેમની વિસ્મૃતિ ન થાય-મનમાં દૃઢતાથી તેમની સ્થાપના થઈ જાય, તેમની અપિયુતિ, સ્મૃતિ અને વાસનારૂપ ધારણ ટકી રહે તે માટે સાધુજનેએ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(૩) પ્રાણાતિપાત આદિરૂપ પાપકર્મોને સંયમ દ્વારા વિનાશ થતું રહે તે માટે તેમણે ખૂબ જ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(૪) પૂર્વોપાર્જિત કર્મોની તપસ્યા દ્વારા નિર્જરા થતી રહે-આત્માની ઉપર લાગેલે કમલ રૂપ કાદવ દૂર થતું રહે તે માટે તેણે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫