________________
सुधा टीका स्था०८ सू०१९ अष्टविधाऽक्रियायादिस्वरूपनिरूपणम्
૭૭
मितवादी - मितान् = परिमितान् जीवान् वदतीत्येवं शीलः । जीवानामनन्तानन्तत्वेऽपि परिमितानेव जीवान् मनुते इति परिमितजीववादी । अथवामितम् = अङ्गुष्ठपर्वमात्रं श्यामाकतण्डुलमात्रं वा जीवं वदतीत्येवं शीलः । यो जीवम् असंख्येयप्रदेशात्मकतया अगुलासंख्येयभागादारभ्य यावल्लोकमापूरयतीत्येचमनियतप्रमाणत यात्राऽपरिमितमपि अङ्गुष्ठपर्वमात्रत्वेन श्यामाकतण्डुलमात्रत्वेन या परिमितं वदति सः । यद्वा-मितं = परिमितं सप्तद्वीपसमुद्रात्मकतया तद्वैपरीत्येनाऽपि लोकं वदति यः स मितवादी - अयमपि वस्तुतत्त्वनिषेधक इत्यस्याऽप्यक्रियावादित्वमिति | ३ |
जो दूषण दिये गये हैं उनका परिहार स्याद्वाद मतको अवलम्बन करने से हो जाता है ।
मितवादी -- अनन्तानन्त जीब होने पर भी उन्हें परिमित कहने के जो स्वभाववाला होता है, वह मितवादी है, अथवा अंगुष्ठके पर्व बराबर या श्यामाक तण्डुलके बराबर जो जीवको मानता है, वह मितवादी है - तात्पर्य इसका ऐसा है, कि जीव असंख्यात प्रदेशोंवाला है, इससे वह अगुलके असंख्यातवें भागसे लेकर यावत् सम्पूर्ण लोकको व्याप्त कर लेता है, इस कारण अपरिमित है, फिर भी जो उसे अंगुष्ठ पर्व बराबर या श्यामाक तण्डुल बराबर मान कर परिमित कहनेवाला परिमितवादी कहा गया है, अथवा जो इस लोकको सप्तद्वीप समुद्रात्मक रूप से परिमित कहता है, वह मितबादी है, यह मितवादी भी वस्तुतत्वका निषेधक है, इसलिये इसे भी अक्रियावादी कहा गया है, ઠરાવવામાં આવી છે, તેનું સ્યાદ્વાદ મતને! આધાર લેવાથી નિવારણ (ખંડન )
थालय छे.
મિતવાદી—અનન્તાન્ત જીવાના સદૂભાવ હોવા છતાં પણ તેમને જેએ પરિમિત કહે છે તેમને મિતવાદી કહે છે. અથવા અ‘ગુઠાના પ` બરાબર અથવા શ્યામાર્કે ચોખાના ખરાખર જેવા જીવને માને છે, તેમને મિતવાદી કહે છે. આ કથનના ભાવા નીચે પ્રમાણે છે જીવ અસખ્યાત પ્રદેશાવાળા છે, તેથી તે આંગળના અસખ્યાતમાં ભાગથી લઇને સપૂર્ણ લેાકપ્રમાણ ક્ષેત્રને ન્યાસ કરી લે છે, અને તે કારણે તે અપરિમિત જ છે, છતાં પણુ તેને અંગુષ્ઠ પ` ખરાખર અથવા શ્યામાંક--સામાના ચાખા ખરાખર માનીને પરિમિત કહેનારાને પરિમિ તવાદી કહે છે, અથવા-જે લેાકને સાત દ્વીપ સમુદ્રાત્મક રૂપે પરિમિત કહે છે, તેને મતવાદી કહે છે. આ મિતવાદી પણ વસ્તુતત્ત્વના નિષેધક છે, તેથી તેને પણ અક્રિયાવાદી કહેવામાં આવે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫