________________
सुधा टीका स्था०७ सू०५१ देवनिवासभूतकूटनिरूपणम्
७४७ कारे वक्षस्कारपर्वते सप्त कूटानि प्रज्ञप्तानि, तद्यथा-सिद्धं-सिद्धानां देवविशेषाणां निवासोपलक्षितं मेरु प्रत्यासन्नं कूटम् ११ सौमनसं-सौमनसनामकतदधिष्ठातदेवमवनोपलक्षितं कूटम् २। मङ्गलाबतीकूटम् -मालावती विजयनामकदेवाधिष्ठितं कूटम् ३। देवकुरु-देवकरुनामक देवाधिष्ठितं कूटम् ४। विमलंवत्सा देवीनिवासोपलक्षितं कूटम् ५। काञ्चनंम्वत्समित्रादेवी निवासोपलक्षितं कूटम् ६। विशिष्टकूटम्-विशिष्टःद्वीपकुमाराणामुत्तरदिगिन्द्रः, तनिवासोपलक्षितं कूटम् ७ इति । तथा-जग्बूद्वीपस्थे उत्तरकुरूणामपेक्षया पश्चिमदिशिस्थिते गन्धमादननासौमनस वनमें स्थित गजदन्ताकार वक्षस्कार पर्वत पर सात कूटं कहे गये हैं। जैसे-सिद्ध कूट १ । ___ यह कूट मेरु पर्वतके समीप है, और देवविशेषरूप सिद्धोंका निवास स्थान है। सौमनस कूट २-इस कूटका अधिष्ठाता सौमनस नामका देव है, और के इस पर भवन बने हुए है-इसी कारण इसका नाम सौमनस कूर है, मगलावती कूट ३ यह कूट मङ्गलावती विजय नामक देवसे अधिष्ठित है-इस कारण इसका नाम मङ्गलावती कूट हुआ है । देवकुरु नामक देवसे अधिष्ठित जो कूट है वह देवकुरू कूट है ४ वत्सादेवी के निवाससे उपलक्षित जो कूट है वह विमलकूट है ५ काञ्चन कूट-यह वत्स मित्रा देवीके निवाससे युक्त है ६ दीप कुमारोंके उत्तर दिशाका जो इन्द्र है, उसका नाम विशिष्ट है इसके निवाससे उपलक्षित जो कूट है वह विशिष्ट कूट है ७।
तथा जम्बूद्वीपमें स्थित जो देवकुरु है उन देवकुरुओंकी अपेक्षा पश्चिम दिशामें स्थित जो गन्धमादन पर्वत है उस पर्वत पर गजदन्तके સૌમનસ વનમાં જે ગજદન્તાકાર વક્ષસ્કાર પર્વત છે, તે પર્વત પર સાત ફૂટ છે. તેમનાં નામ-(૧) સિદ્ધકટ-આ કૂટ મેરુ પર્વતની પાસે છે, અને દેવ વિશેષ રૂપ સિદ્ધોનું નિવાસસ્થાન છે. (૨) સૌમનસકૂટ-આ ફૂટને અધિષ્ઠાતા સૌમનસ નામને દેવ છે, અને આ કૂટ પર તેના ભવને છે (૩) મંગલાવતી કટ-મંગલાવતી વિજય નામને દેવ આ કૂટને અધિષ્ઠાતા હોવાથી, તેનું નામ મંગલાવતી કૂટ પડ્યું છે. (૪) દેવકુર ફૂટ-દેષકુરુ-દેવકુરુ નામના દેવથી અધિ છિત જે કૂટ છે તેને દેવકુરુ કુટ કહે છે. (૫) વત્સાદેવી જે કૂટમાં નિવાસ કરે છે, તે કૂટનું નામ વિમલકૂટ છે (૬) વસ્તમિત્રા દેવી જયાં નિવાસ કરે છે તે ફૂટને કાંચનકૂટ કહે છે. (૭) દ્વીપકુમારોનો ઉત્તર દિશાને જે વિશિષ્ટ નામને ઈન્દ્ર છે તેનું નિવાસસ્થાન જે કૂટમાં છે, તે કૂટનું નામ વિશિષ્ટ કૂટ છે.
તથા જંબૂદ્વીપમાં જે દેવકુરુ છે, તે દેવકુરુઓની પશ્ચિમ દિશામાં જે ગન્ધમાદન પર્વત છે, તે પર્વતની ઉપર જે ગજદન્તના આકારને એક વક્ષ
श्री. स्थानांग सूत्र :०४