SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ सुधाटीका स्था० ७ सू० १५ लोकोत्तरकायक्लेशनिरूपणम् ६३७ तिग:-कायोत्सर्गकारीत्यर्थः । कायक्लेशे निर्दे श्ये कायक्लेशवतो निर्देशो धर्मधर्मिणोरभेदोपचाराद् बोध्यः । एवमग्रेपि । 'स्थानातिदः' इतिच्छायापलेस्थानमति ददातीति विग्नहः । ' स्थानायतिकः ' इतिच्छाया पक्षे तु स्थानार्थम् आयतिः-आ-समन्तात् यतिः यत्नो यस्य स तथा । अर्थस्तूभयत्र कायोत्सर्गकारीत्येव ॥१॥ उत्कुटुकासनिकः-उत्कुटु कासनम्-पुतस्य भूमावलगनेन उपवेशनम् , तत् अस्त्यस्येति-उत्कुटुकासनिकः ॥२॥ प्रतिमास्थायी-भिक्षुपतिमाकारी ॥३॥ वीरासनिकः-वीरासनम्=निरालम्बेऽपि सिंहासनोपविष्टवद् भून्यस्त तरहसे करता है-ऐसा कायोत्सर्गकारी स्थानातिग है, यहाँ यद्यपि कायक्लेश निर्देश्य है, परन्तु कायक्लेशयालेका जो निर्देश्य किया गया है, वह धर्म और धर्मिके अभेद उपचारसे किया गया है। इसी प्रकारका कथन आगेके सूत्रों में उत्कुटुकासनिक आदिकों में भी जानना चाहिये " ठाणाइए" की संस्कृत छाया जब स्थानातिगके बजाय स्थाना. तिद् अथवा स्थानायतिक ऐसी हाती है, तब यहां भी " कायोत्सर्ग कारी" ऐसाही अर्थ होता है " उत्कुटु कासनिक" जिस बैठनेमें दोनों पुत जमीन पर नहीं लगते हैं, इस प्रकारसे बैठनाइसका नाम उत्कुटुक है, यह उत्कुटुक जिसको होता है, वह उत्कुटुकासनिक है २ भिक्षु प्रतिमाका जो सेवन करनेवाला होता है, वह प्रतिमा स्थायी है, अर्थात् अभिग्रह में रहने वाला है आलम्बन के विना भी जो जमीन पर चरणोंको टेक कर बैठा जाता है, જે કાયકોશ સહન કરવો પડે છે તેને સ્થાનાતિગ કાયાકલેશ કહે છે. અહીં જો કે કાયકલેશને નિર્દેશ થયેલ છે છતાં પણ અહીં જે કાયકલેશવાળાને નિર્દેશ કરવામાં આવ્યા છે તે ધર્મ અને ધર્મમાં અભેદના ઉપચારની અપે. લાએ કરવામાં આવ્યા છે. એ જ પ્રકારનું કવન ઉત્કટાસનિક આદિ પદમાં પણ સમજવાનું છે. ___ " ठाणाइए" मा ५४नी. सकृत छाया स्थानाति से સ્થાનાતિદ” અથવા “સ્થાનાયતિક” લેવામાં આવે તો પણ તેમને અર્થ “योत्सरी " थाय छे. (૨) ઉત્કટકાસનિક–જે આસનમાં બન્ને પુત (કુલા) જમીનને અડકે નહીં એવી રીતે ઉભડક આસને બેસવામાં આવે છે તે આસનને ઉકુટુક કહે છે. આ પ્રકારના આસને બેસનારના કાયકલેશને ઉકુટુકાસનિક કાયકલેશ કહે છે. (૩) પ્રતિમા સ્થાયી–ભિક્ષુપ્રતિમાની આરાધના કરનારને પ્રતિમા સ્થાયી કહે છે. તેને કાયકલેશને પ્રતિમા સ્થાયી કાયકલેશ કહે છે. (૪) વીરાસનિક– કઈ પણ જાતના અવલંબન વિના, ચરણને ભૂમિ પર ટેકવીને જે આસને श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy