________________
सुघा टीका स्था०७ सू०१४ सप्तस्वरनिरूपणम्
एतेषां सप्तानां स्वराणां सप्त स्वरस्थानानि प्रज्ञप्तानि । नाभेरुत्थितोऽवि. कारी स्वर आभोगतोऽनाभोगतो वा जिहादि स्थान प्राप्य विशेषमासादयतीति स्वरस्थापकारकमिति तत् स्वरस्थानमुच्यते इति । तान्येव स्थानानि दर्शयतिनद्यथा-षड्जं स्वरम् अग्रजिया-अग्रभूता जिह्वाअग्रजिहा तया-जिग्रभागेन ब्रूयात् । षड्जस्वरस्य स्थानं जिह्वाग्रभाग इत्यर्थः । तथा-उरसा वक्षःस्थलेन ऋषभस्वरं ब्रयात् । ऋषभस्वरस्य स्थान वक्षस्थलं बोध्यम् । तथा-कण्डोद्गतेनकण्ठात् उद्गतम्-उद्गतिः-स्वरनिष्पत्ति हेतुभूता क्रिया, तेन गान्धारस्वरं ब्रूयात् । गान्धारस्वरस्य स्थानं कण्ठो बोध्यम् । तथा-मध्यजिह्वया-जिह्वाया मध्यो मध्यजिहा तथा-मध्यमं स्वरं ब्रूयात् । जिह्वाया मध्यभागो मध्यमस्वरस्य स्थानं है। इस प्रकार से स्वरों के नामों का निरूपण करके अब सूत्रकार उन स्वरों के स्थानों का कथन करते हैं-नाभि से उत्थित हुमा अधिकारी स्वर आभोग अथवा अनाभोग से जिहा आदि स्थान को प्राप्त होकर विशेषता को प्राप्त कर लेता है, इसलिये वह स्वर का उपकारक होता है-अतः उसे स्वर का स्थान कहा गया है, षड्ज स्वरको अग्रजिह्वा से बोलना चाहिये-अर्थात् स्वर का स्थान जिह्वा का अग्रभाग है, इस. लिये षड्ज स्वर को जिहा के अग्रभाग से बोलना चाहिये, गान्धार स्वरका स्थान कण्ठ है, इसलिये गान्धार स्वर को कण्ठ से बोलना चाहिये जिह्वा का मध्य भाग मध्यम स्वर का स्थान है इसलिये मध्यम स्वर को जिह्वा के मध्यभाग से बोलना चाहिये ॥ २॥ पंचम स्वर का
આ અને ગાથાઓનો અર્થ ઉપર્યુક્ત શંકા અને ઉત્તરમાં પ્રકટ થઈ ગયે છે. આ પ્રમાણે સ્વરેનાં નામોનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે સ્વરોનાં સ્થાનેનું કથન કરે છે–
નાભિમાંથી ઉસ્થિત થયેલે (ઉત્પન્ન થયેલે) અવિકારી સ્વર અભેગ અથવા અનાગ પૂર્વક જિહવા આદિ સ્થાને પહોંચીને વિશેષતાને પ્રામ કરી લે છે, તેથી તે સ્વરને ઉપકારક થાય છે. તેથી તેને સ્વરનું સ્થાન કર્યું છે. ષડજ સ્વરને જિહવાગ્રમાંથી બેલ જોઈએ. એટલે કે સ્વરનું સ્થાન જિહવાને અગ્રભાગ છે, તેથી ષડૂજ સ્વરને જીભના અગ્રભાગ પડે એલ. જોઈએ. ગન્ધારસ્વરનું સ્થાન કંઠ છે, તેથી ગધાર સ્વરનું ઉચ્ચારણ કંઠમાંથી થવું જોઈએ. મધ્યમ સ્વરનું સ્થાન જીભને મધ્યભાગ છે, તેથી જીભના મધ્ય ભાગમાંથી મધ્યમ સ્વરનું ઉચ્ચારણ થવું જોઈએ. પંચમસ્વરનું સ્થાન નાસિક છે તેથી નાસિકા વડે પંચમસ્વરનું ઉચ્ચારણ થવું જોઈએ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪