________________
६१२
यद्वा
"
तद्वदेवोत्थितो वायुरुरः कण्ठसमाहतः ।
नाभि प्राप्तो महानादो मध्यस्थस्तेन मध्यमः ॥ १ ॥ " इति ।
तथा - पञ्चमः - पञ्चानां = पड्जादिस्वरानुसारेण पञ्चसंख्यकानां स्वराणां पूरणः स्वरः पञ्चमः । यद्वा - पश्यतु - नाभ्यादिस्थानेषु मातीति पञ्चमः । तदुक्तम्वायुः समुद्रतो नाभेरुरोहत्कण्ठमूर्धसु ।
6.
विचरन् पञ्चमस्थान प्राप्त्या पञ्चम उच्यते ॥ १ ॥ " इति ।
तथा - धैवतः - धावत्यूर्ध्वमिति निरुक्तिवशाद् धैवतः
।
स्थानाङ्गसूत्रे
उत्पन्न करती है, इस आवाज का नाम मध्यम स्वर है - अथवा" तद्वदेयो त्थितो वायुः " इत्यादि ।
षड्ज आदि स्वरों के अनुसार पांच स्वरों का जो पूरण करने वाला स्वर है यह पंचम स्थर है, अथवा नाभि आदि पांच स्थानों में जो स्वर समाजाता है वह पंचम स्वर है-कहा भी है
66
वायुः समुद्गतो नाभेः " इत्यादि ।
नाभि से उत्पन्न हुआ वायु जब उरः स्थान, हृदय स्थान, कण्ठस्थान, और मूर्धा स्थान में विचरता हुआ पांचवें स्थान पर आ जाता है - तब वह पंचम स्वर कहा गया है, जो स्वर ऊपर की ओर दौड़ता है - वह धैवत है, तथा जिसमें अन्य स्वर विश्राम पाते हैं यह निषाद स्वर है, धैवत स्वर के विषय में ऐसा कहा गया है
ઉત્પન્ન કરે છે. આ અવાજનું નામ મધ્યમસ્વર છે. અથવા 66 तद्वदेवोत्थितो वायुः
ઇત્યાદિ
""
ષ′′ આદિ સ્વરા પ્રમાણે પાંચ સ્પર્ધાને પૂરણ કરનારા જે સ્વર છે તેને પચમસ્વર કહે છે. અથવા નાભિ આદિ પાંચ સ્થાનમાં જે સ્વર સમાઈ
જાય છે તેને પચમસ્વર કહે છે. કહ્યું પણ છે કે
66
श्री स्थानांग सूत्र : ०४
ang: aggual art: " Seals.
નાભિમાંથી ઉત્પન્ન થયેલા વાયુ જ્યારે ઉર:સ્થાન, હૃદયસ્થાન, કેડસ્થાન અને મૂર્ધાસ્થાનમાં વિચરતા વિચરતા પાંચમાં સ્થાન પર આવી જાય છે,
ત્યારે તેને પંચમ સ્વર કહે છે.
જે સ્વર ઉપરની ખાજુએ દોડે છે તેને ધૈવતસ્વર કહે છે. જે સ્વરમાં અન્ય સ્વરે વિશ્રામ પામે છે, તે સ્વરને નિષાદ સ્વર કહે છે. શ્વેત વસ્વરના વિષયમાં એવુ' કહ્યું છે કે :