________________
-
सुपा टीका स्था. ७ सू. १४ सप्तस्वरनिरूपणम् " वायुः समुत्थितो नाभेः कण्ठ शीर्षसमाहतः।
नर्दत्वृषभवद् यस्मात्तस्मादृषभ उच्यते ॥ १ ॥ इति । तथा-गान्धार:-गन्धमापकः स्वरविशेषः। तदुक्तम्--- " वायुः समुत्थितो नाभे यदि कण्ठे समाहतः ।
नानागन्धवहः पुण्यो, गान्धारस्तेन हेतुना" १ ॥ इति । तथा--मध्यमः-मध्ये कायस्य भवो मध्यमः । उक्तं च-- " वायुः समुत्थितो नाभे रुरो हृदि समाहतः ।
नाभि प्राप्तो महानादो, मध्यमत्वं समश्नुते ॥" १ ॥ इति । " चायुः समुत्थितो नाभेः" इत्यादि ।
नाभिस्थान से उस्थित हुआ वायु जब कंठ एवं शीर्ष स्थान से टकराता है तब यह बैल की तरह आवाज करता है, इस कारण इसे ऋषभ कहा जाता है, गन्ध प्रापक जो स्वर विशेष होता है वह गन्धार कहा गया है, कहा भी है--" वायुः समुत्थितो" नाभेः इत्यादि ।
नाभि से उत्पन्न हुई वायु जब हृदय और कंठ में टकरातीहै, तब उस वायु में अनेक प्रकार की गन्ध होती है. इस कारण इस स्वर को गान्धार कहा गया है, जो स्वर शरीर के मध्य में उत्पन्न होता है वह मध्यम स्वर कहा गया है, कहा भी है--
" वायुः समुत्थितो नाभेः" इत्यादि ।
नाभि से उत्पन्न हुई वायु उरःस्थान और हृदय स्थानमें जब टकराती है तब वह नामि स्थान को प्राप्त होकर बहुत बड़ी आवाज को
નાભિ સ્થાનમાંથી ઉસ્થિત થયેલે વાયુ જ્યારે કંઠ અને શીર્ષસ્થાનની સાથે અથડાય છે, ત્યારે તે બળદના જેવો અવાજ કરે છે, તે કારણે તે પ્રકારના સ્વરને ઋષભસ્વર કહે છે.
ગન્યપ્રાપક જે સ્વર હોય છે તેને ગાન્ધાર કહે છે. કહ્યું પણ છે કે “ वायुः समुत्थितो नाभे" इत्यादि.
નાભિમાંથી ઉત્પન્ન થયેલે વાયુ જ્યારે હૃદય અને કંઠ સાથે અથડાય છે, ત્યારે તે વાયુમાં અનેક પ્રકારની ગબ્ધ હોય છે. તે કારણે તે સ્વરને घार २५२ ४ छे.
જે સ્વર શરીરની મધ્યમાંથી ઉત્પન્ન થાય છે તેને મધ્યમસ્વર કહે છે. ४हुं ५ छ है "वायुः समुत्थितो नोभे" त्यादि.
નાભિમાંથી ઉત્પન્ન થયેલે વ યુ જ્યારે ઉરસ્થાન અને હદયસ્થાન સાથે અથડાય છે, ત્યારે તે વાયુ નાભિસ્થાનને પ્રાપ્ત કરીને ઘણું જ મોટે અવાજ
श्री. स्थानांग सूत्र :०४