SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ५२३ सुधा टीका स्था०७ सू० १ सप्तविधगणापक्रमनिरूपणम् परगणे त्वस्ति तथाविधः इति चतुर्थम् । तथा-सर्वधर्मान्-श्रुतभेदाचारित्रभेदाच ये धर्मा मया ज्ञायन्ते, तान् सकलानपि धर्मान् जुहोमि-अन्येभ्यो दातु मिच्छामि । न चास्ति स्वगणे कश्चितद्ग्रहण समर्थः, परगणे तु तथाविधोऽस्ति । इति पञ्चमम् । तथा-एककान काँश्चिद् धर्मान् जुहोमि । यान् धर्मान् अन्येभ्यो दातु. सन्देह नहीं है, अतः जिस विषयके ऊपर मुझे विचिकित्सा है, उसे हटानेके लिये इस गणमें कोई समर्थ नहीं है, पर गणमें तो ऐसा समर्थ विद्वान् है-अतः मैं आपसे आज्ञा चाहता हूँ कि मैं इस गणसे बाहर चला जाऊं अतः इस प्रयोजन वश वह गणको छोडकर दूसरे गणमें चला जाता है, ऐसा यह अपने गणको छोडनेका चतुर्थ कारण है ।। ___ "सव्व धम्मा जुहुणामि" ऐसा यह पांचवां कारण है-इसमें शिष्य ऐसा अपना अभिप्राय प्रकट करता है कि हे भदन्त ! समस्त धर्मश्रुत धर्म और चारित्र धर्म-जिन्हें मैं जानता हूँ मैं उन समस्त धर्मों को दूसरोंके लिये देना चहता, परन्तु अपने इस गणमें कोई ऐसा समर्थ नहीं है-जो उन धर्मों को ग्रहण कर सके हां परगणमें तो ऐसा समर्थ व्यक्ति है-इस प्रकारसे अपना प्रयोजन उससे कहकर और उनसे आज्ञा लेकर वह गणसे बाहर हो जाता है-यह गणसे बाहर होनेका पांचवां कारण है ५। સંદેહ નથી. જે વિષય પ્રત્યે મારા મનમાં વિચિકિત્સા ( આ ખરું કે પેલું ખરું એ ગડમથલને વિચિકિત્સા કહે છે) છે, તેનું નિરાકરણ કરી શકવાને સમર્થ એવા વિદ્વાન સાધુની સ્વગણમાં ઉણપ છે, પણ પરગણુમાં તે એવા વિદ્વાન સાધુઓ વિદ્યમાન છે કે જેઓ મારા તે સંદેહેને દૂર કરી શકે. હે ગુરુદેવ! આ કારણે હું આ ગણને છોડવા માટે આપની અનુજ્ઞા માગું છું. આ રીતે ધર્મવિષયક વિચિકિત્સા રૂપ કારણને વશ થઈને કઈ પણ સાધુ સ્વગણમાંથી નીકળી જઈ શકે છે. ___पायभु ४२०-" सव्वधम्मा जुहुणामि " शिष्य गुरुने विनाति रे છે કે હે ગુરુ મહારાજ ! સમસ્ત ધર્મને અને ચારિત્રને મેં જાણી લીધું છે. હવે હું તે ધર્મોનું કઈ યેગ્ય સાધુને પ્રદાન કરવા માગું છું, પરંતુ તે ધર્મોને મારી પાસેથી ગ્રહણ કરી શકે એવું કંઈ પણ સમર્થ સાધુ આપણા ગણમાં નથી. પરગણમાં તેને ગ્રહણ કરી શકે એવા સમર્થ સાધુઓની ખોટ નથી. તે હે ગુરૂદેવ ! આપ મને સ્વગણ છોડવાની અનુજ્ઞા આપવાની મહેર બાની કરો. આ પ્રમાણે પ્રજન પ્રકટ કરીને ગુરુની આજ્ઞા લઈને કઈ પણ સાધુ વગણમાંથી પરગણમાં જઈ શકે છે. श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy