SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ४२७ सुघाटीका स्था०६ सू० ६३ औदयिकादिमावनिरूपणम् फलरूप आत्मपरिणामो बोध्य इति ॥ २ ॥ तथा - क्षायिकः, अयं क्षयः क्षयनिष्पनवेति द्विविधः । तत्र - क्षय:- ज्ञानावरणादिभेदानाम् अष्टानां कर्म प्रकृतीनां नाशः, कर्माभाव इत्यर्थः । क्षयनिष्पन्नस्तु - ज्ञानावरणाद्यष्टकर्म प्रकृत्यभावजनितः केवलज्ञानदर्शनचारित्रादिरूपो विचित्र आत्मपरिणाम इति ॥ ३ ॥ तथा क्षयोपशमिकः, अयं - क्षयोपशमः क्षयोपशमनिष्पन्नश्चेति द्विविधः । तत्र - क्षयोपशमः - केवलज्ञानप्रतिबन्धकानां ज्ञानावरणदर्शनावरण मोहनीयान्तरायाणां चतुर्णां घातिकर्मणां क्षयोपशमः । उदीर्णस्य क्षयोऽनुदीर्णस्य च विपाकमधिकृत्य उपशमः क्षयोपशमो बोध्यः । ननु औपशमिकोऽप्येवमेव, ततः कोऽनयो र्भेदः ? इति चेदाह - औपश है, यह मोहनीय कर्मके उदयाभाव फलरूप होता है, और ऐसा यह आत्माका परिणाम होता है । क्षायिक भाव-क्षयरूप और क्षयनिष्पन्न रूप से दो प्रकारका होता है, ज्ञानावरणादि रूप आठ प्रकारके कर्मों का जो क्षय है, वह क्षयरूप क्षायिकभाव है, यह क्षय कर्मों के अभावरूप होता है, तथा ज्ञानावरणादि अष्ट प्रकार के कर्मों के क्षपसे जनित जो केवलज्ञान केवलदर्शन एवं चारित्र हैं वह क्षय निष्पन्न क्षायिक भाव है। क्षायोपशमिक भाव यह क्षायोपशमरूप और क्षायोपशन निष्पन्न रूपसे दो प्रकारका होता है, इनमें केवलज्ञानको रोकनेवाले ज्ञानावरण दर्शनावरण मोहनीय और अन्तराय कर्मों का जो क्षयोपशम है, वह क्षायोपशमरूप क्षायोपशमिक भाव है, उदीर्णका क्षय और विपाककी अपेक्षा अनुदीर्णका उपशम यही क्षायोपशम कहलाता है । નિષ્પન્ન ઔપમિક ભાવ છે. તે મેાહનીય કર્મના ઉદયાભાવ ફલરૂપ હોય છે અને એવું તે આત્માનુ પરિણામ હાય છે. ક્ષાયિાવ—ક્ષાયિકભાવના ક્ષયરૂપ અને ક્ષયનિષ્પન્ન રૂપ એ પ્રકાર પડે છે. જ્ઞાનાવરણાદિ રૂપ આઠ પ્રકારના કર્મોના જે ક્ષય છે તે ક્ષયરૂપ ક્ષાયિક ભાવ ડાય છે. આ ક્ષય કર્માંના અભાવ રૂપ હેાય છે. તથા જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મીના ક્ષયથી જનિત જે કેવલજ્ઞાન, કેવલદશન અને ચારિત્ર છે, તેને ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવ કહે છે. ક્ષાયૈાપશમિક ભાવ—તે ક્ષયેપશમ રૂપ અને ક્ષયાપથમ નિષ્પન્ન રૂપ એ પ્રકારને હાય છે. કેવળજ્ઞાનને રોકનારા જ્ઞાનાવરણુ, દેશનાવરણ, મેાહનીય અને અન્તરાય, આ કર્માંના જે ક્ષયાપશમ થાય છે તેને ક્ષયેપશમ રૂપ ક્ષાયૈાપશિમક ભાવ કહે છે. ઉણુના ક્ષય અને વિપાકની અપેક્ષાએ અનુદીના જે ઉપશમ થાય છે તેનું નામ જ ક્ષચેાપશમ છે, स्था० - ६३ श्री स्थानांग सूत्र : ०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy