________________
स्थानाङ्गसूत्रे टीका-'छबिहे ' इत्यादि
भावः-भवनं भावः पर्यायः-पदविधः प्रज्ञप्तः, तद्यथा-औदयिकः, औपशमिक इत्यादि । तत्र-औदयिका-उदय उदयनिष्पन्न वेति द्विविधः । तत्र-उदयःअष्टानां ज्ञानावरणीयादि कर्मप्रकृतीनामुदयः-उपशान्तावस्थां परित्यज्य उदीरणावलिकामतिक्रम्य उदयावलिकायामात्मीयरूपेण विपाकइत्यर्थः। औदयिक निष्पन्नस्तु कर्मोदयजनितो जीवस्य मनुष्यत्वादिपर्यायः ॥ १ ॥ तथा-औपशमिकः, अयम् उपशमोपशमनिष्पन्नभेदेन द्विविधः । तत्र-उपशमः-उपशमश्रेणोगतस्य जीवस्य अष्टाविंशतिविधमोहनीयकर्मोदयाभावः । उपशमनिष्पन्नस्तु उपशा. तक्रोधाधुपशान्तकषायच्छद्मस्थवीतरागान्तः । अयं तु मोहनीयकर्मण उदयाभाव
इनमें जो भाव कर्मोदयसे निष्पन्न होता है, वह औदयिक भाव है, यह औदयिक भाव उदयरूपसे और उदय निष्पन्न रूपसे दो प्रकारका है, इनमें जो आठ ज्ञानावरणीय आदि कर्म प्रकृतियोंका उदय है-उपशान्तावस्थाको छोडकर उदीरणावलिकाको अतिक्रमण कर उदया. वलिकामें जो आत्मीयरूपसे विषाक है, वह उदय है, वह उदय रूप
औदायिक भाव है, तथा कोंदय नन्ध जो मनुष्यत्व आदि पर्याय हैं वे उदयनिष्पन्न औदयिक भाव हैं औपशमिक भावमी उपशमरूप और उपशम निष्पन्न रूपसे दो प्रकार का होता है, इनमें उपशम श्रेणी पर आरूढ हुए जीयके जो २८ प्रकृति रूप मोहनीय कर्मके उदयका अभाव है, वह उपशमरूप औपशमिक भाव है, तथा उपशान्त कषायरूप ११ग्यार वां जो छमस्थ वीतराम भाव है, वह उपशम निष्पन्न औपशमिक भाव | જે ભાવ કર્મોદયથી નિષ્પન્ન થાય છે, તે ભાવને ઔયિક ભાવ કહે છે. તે ઔયિક ભાવના બે પ્રકાર છે–(૧) ઉદય રૂપ પ્રકાર, (૨) ઉદય નિષ્પન્ન રૂપ પ્રકાર. જ્ઞાનાવરણીય આદિ આઠ કમ પ્રકૃતિએને જે ઉદય છે. ઉપશાન્તાવસ્થા છોડીને ઉકીરણાવ નું અતિક્રમણ કરીને ઉદયાવલિકામાં જે આત્મીય રૂપે વિપાક છે, તેનું નામ ઉદય છે અને તે ઉદય રૂપ ઔદયિક ભાવ હાય છે. તથા કર્મોદય જન્ય જે મનુષ્યત્વ આદિ જે પર્યાય છે, તેનું નામ ઉદય નિષ્પન્ન ઔદથિક ભાવ છે.
પથમિક ભાવના પણ ઉપશમ રૂપ અને ઉપશમ નિષ્પન્ન રૂપ બે પ્રકાર હોય છે. ઉપશમ શ્રેણી પર આરૂઢ થયેલા જીવમાં જે ૨૮ પ્રકૃતિ રૂપ મેહનીય કર્મના ઉદયને અભાવ છે, તે ઉપશમ રૂપ ઔપશર્મિક ભાવ છે. તથા ઉપશાન્ત કષાય રૂ૫ ૧૧ મે જે છસ્થ વીતરાગભાવ છે, તે ઉપશમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪