________________
सुधा टीका स्था०६ सू० ५४ अवचने षड्विध प्रायश्चित्तनिरूपणम् ४५१ अत्र पूर्ववदेव क्षुल्लकस्य मृषावादजनितो मासलध्वादि पाराश्चिकं यावत्मायश्चित तास्तारो बोध्यः । यदि तु रत्नाधिकः सत्यमेव दासो भवति तदा स साधु सर. घाद बहिष्कृतो भवतीति षष्ठः प्रस्तारः।६।।
प्रोक्तमेवार्थ स्पष्टयितुमाह-' इच्वेए' इत्यादि । इत्येतान कल्पस्य% साध्वाचारस्य षट् प्रस्तारान्-मासलध्वादिपाराञ्चिकान्तान् प्रायश्चित्तरचनाविशेपान प्रस्तारयिता-रत्नाधिके दोषारोपणकर्ता साधुः सम्यक् याथातथ्येन अमतिपूरयन्-प्रमाणीकर्तुम् अशक्नुवन् स्वयं तत्स्थानप्राप्त प्रायश्चित्तमस्तारभार भवतीति ॥ मू० ५४ ॥ जब अपनी हठको नहीं छोड़ता है, और रत्नाधिकके विषयमें अपने विचारों में परिवर्तन नहीं लाता है, प्रत्युत दास भावकीही उसमें पुष्टि करता है, तब क्षुल्लक पूर्वकी तरहसे ही मृषावादजनित मास लधु आदि पाराश्चित्त तक प्रायश्चित्त प्रस्तारोंका पात्र होता है, यदि वह रत्नाधिक क्षुल्लकके कथनानुसार यदि यथार्थ रूपमें दासहै, तो उसको साधु संस्थासे वाहर कर देना चाहिये इस प्रकार यह छठ्ठा प्रस्तार है, ६ " इच्चेए छ कप्पस्स पत्थारे पत्थरेत्ता सम्म अपरिपूरमाणे ताणपत्ते" इस तरह इन साध्वाचारके षट् प्रस्तारोंको मास लघु आदिसे लेकर पारा. श्चित तकके प्रायश्चित्त रचना विशेषोंको रत्नाधिकमें दोषारोपण करने. वाला साधु यदि अपने द्वारा आरोपित दोषको उसमें प्रमाणित करनेमें असमर्थ है, तो वह दोषारोपण करनेवाला स्वयं प्रायश्चित्त प्रस्तारका पात्र होता है ।सू० ५४॥ ક્ષુલ્લક પિતાની હઠ છેડતા નથી અને રત્નાધિક વિષેના પિતાના વિચારોમાં જે પરિવર્તન લાવતે નથી, ઊલ્ટા તે રત્નાધિકમાં દાસભાવની જ પુષ્ટિ કરતે રહે છે તે તે આગળ કહ્યા મુજબના મૃષાવાદ જનિત માસલઘુથી લઈને પારાંચિત પ્રાયશ્ચિત્ત પર્વતના પ્રાયશ્ચિત્ત પ્રસ્તાને પાત્ર બને છે. જે તે રત્નાધિક મુલકના કથન અનુસાર ખરેખર દાસ જ હોય, તો તેને સાધુઓના ગરછમાંથી કાઢી મૂકવો જોઈએ. આ પ્રકારનો આ છઠ્ઠો પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર છે.
" इच्चेए छ कप्परस पत्थारे पत्थरेत्ता सम्मं अपरिपूरेमाणे तठाणपत्ते " કઈ પણ રત્નાધિક પર દેકારો પણ કરનાર સાધુ જે પિતે મૂકેલા દેને સાબિત કરવાને અસમર્થ નિવડે, તે તે પોતે માસલઘુ આદિથી લઈને પારાંચિત પર્યન્તના ૬ પ્રાયશ્ચિત્ત પ્રસ્તાને પાત્ર બને છે. સાધ્વાચારના તે ૬ પ્રસ્તારનું આ સૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. સાથે સાથે એવા ૬ પ્રકારના દોષારોપણે પણ ઉપર પ્રકટ કરવામાં આવ્યા છે. જે સૂ. ૫૪
श्री. स्थानांग सूत्र :०४