________________
सुधा टीका स्था०६ सू० ५४ अवचने षड्विधप्रायश्चित्तनिरूपणम्
४४७
सम्बन्धिनो मां पृष्टवन्तः ' इत्यर्थः । तथा - ममाप्यस्य विषये शङ्काऽस्ति, यत्अयं नपुंसकोऽस्ति । यतोऽस्य स्थितचङ्क्रमितशरीरमाषाभिः स्थित्या गत्या शरीरेण भाषया व प्रतिरूपं - नपुंसकानुरूपं सर्व दृश्यते, अतोऽहं ब्रवीभि यदयं नपुंसक इति । एवंप्रकारेण रत्नाधिकविषये बहुशः अपुरुषवचने - नपुंसककथने वर्तमानस्य साधोः सविस्तरारोपणं-मासलघुपारभ्य पाराचिकं यावत् प्रायश्चितस्य प्रस्तारं कुर्यादिति । अत्रापि क्षुल्लकस्य मृषावादजनित एवं प्रायश्चित्त प्रस्तारः । रत्नाधिको यदि सत्यमेव तथा भवति तदा तस्य साधुसङ्गाद् बहिकारो भवतीति पञ्चमः प्रायश्चित्तमस्तारः । १ ।
नहीं है, तब उन्होंने कहा जो वह तुम्हारे पास रत्नाधिक है, वह नपुंसक है, तथा मुझे भी इसके विषयमें शङ्का है, क्योंकि इसकी स्थिति से गति से शरीर से और भाषासे मुझे सब इसमें नपुंसकके अनुरूपही दिखलाई देता है, इसलिये मैं कहता हूं कि यह नपुंसक है, इस प्रका रसे रत्नाधिकमें नपुंसक होनेका आरोप करनेवाले उस क्षुल्लक साधुमें मास लघु प्रायश्चित्त से लेकर पाराश्चिक प्रायश्चित्त तकके प्रायश्चित्त प्रस्तारोकी पात्रता जाननी चाहिये यहां क्षुल्लक साधुमें जो प्रायश्चित्त प्रस्तार की पात्रता कही गई है, वह उसके मृषावाद विरमण व्रतके भंग हो जाने से कही गई है, तथा वह रत्नाधिक सत्य रूपमें जैसा क्षुल्लक साधुने प्रकट किया है, वैसाही यदि नपुंसक है, तो उसे साधु संघसे बहिष्कृत कर देना चाहिये इस प्रकार से यह पांचवा प्रायश्चित्त प्रस्तार हैઅધિકાર જ અમારા શાસનમાં મન્યા નથી. ત્યારે તેમણે મને કહ્યું હતું કે તમારી સાથે જે રત્નાધિક છેતે નપુંસક છે. વળી હે ગુરુદેવ તેની રીતભાત, લાષા, હલનચલન, હાવભાવ વગેરે જોતાં મને પણ એવી શંકા થાય છે કે તે ખરેખર નપુંસક જ છે. ’’ આ પ્રકારના ખોટા આરોપ તે સાધુ પર મુકનાર તે સાધુ ( ક્ષુલ્લક ) માસ લઘુ પ્રાયશ્ચિત્તથી લઇને પારાંચિક પ્રાયશ્ચિત્ત પય ન્તના પ્રાયશ્ચિત્તોને પાત્ર બને છે. અહીં ક્ષુલ્લકમાં જે પ્રાયશ્ચિત્ત પ્રસ્તારની પાત્રતા કહેવામાં આવી છે તે મૃષાવાદ વિરમણુ વ્રતને તેના દ્વારા ભગ થવાને કારણે કહી છે. અને તે રત્નાધિક ખરેખર નપુંસક જ હોય ! તેને સધમાંથી હાંકી કાઢવા જોઇએ. આ પ્રકારના આ પાંચમે પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર છે,
श्री स्थानांग सूत्र : ०४