SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ___स्थानाङ्गसूत्रे 'रानिकेनाऽदत्ता मोदका गृहीता इति तस्यालोचनां श्रुत्वा तस्मै प्रायश्चित्तं प्रयच्छन्तु ' इति वक्तुं गुरुसमीपे व्रजति । ततस्तस्य मासलघु । भणति, तदा मासगुरु । एवमेव पूक्तिक्रमेण पाराश्चिकं यावत् प्रायश्चित्त प्रस्तारो बोध्यः। अत्र क्षुल्लकस्य प्रायश्चित प्रस्तारो मृषावादविरमणव्रतमङ्गजनितो भवति । यदि रत्नाधिकेन सत्यमेव अदत्ता लड्डुका गृहीता निवनंगोपनं च क्रियते तदा तस्य अदत्तादानविरमणवतमङ्गजनितो मृषावादविरमणव्रतभङ्गाजनितश्च प्रायश्चित्तप्रस्तारो भवतीतिति ॥३॥ इति द्वितीयतृतीयप्रस्तारौ । कि इस रात्निकने विना दिये हुए इन मोदकोंको लिया है, अतः गुरुको इसे इसका प्रायश्चित्त देना चाहिये ऐसा विचार कर वह भिक्षा. चर्या से निपट कर आचार्य के पास आया उस बातको कहनेके लिये इस तरहसे इसका गुरुके समीप आगमन मासलघु प्रायश्चित्तके योग्य होता है, और जब वह क्षुल्लक गुरुसे उसकी वातका निवेदन कर देता है, तब उसका वह कथन मासगुरु प्रायश्चित्तसे योग्य होता है, इसी तरहसे पाराश्चिक प्रायश्चित्त तक प्रायश्चित्त प्रस्तार उद्भावित कर लेना चाहिये, यहां क्षुल्लकको जो प्रायश्चित्त प्रस्तार प्रकट किया गया है, वह उसके मृषावाद विरमण व्रतके भङ्ग हो जाने से किया गया है, यदि च रात्निकने पर्याय ज्येष्ठ दूसरे साधुने-वास्तवमें अदत्त मोदकोंका आदान किया है, और वह उस अपनी बातको यदि छिपाता है, तो उसे अपने अदत्तादान विरमण व्रतका भङ्ग होने के कारण और मृषावाद विरमण (જયેષ્ઠ પર્યાયવાળા સાધુએ) કેઈ ગૃહસ્થના ઘરમાંથી લાડુ ચરી લીધાં છે આ રીતે તેણે અદત્તાદાન વિરમણ વ્રતને ભંગ કર્યો છે, તે ગુરુએ તેને આ દોષને માટે પ્રાયશ્ચિત્ત દેવું જોઈએ.” આ પ્રકારનો વિચાર કરીને સની પાસે આવનાર તે ક્ષુલ્લક સાધુ લઘુમાસ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. જ્યારે તે ક્ષુલ્લક ગુરુને આ બધી વાત કહે છે ત્યારે તે (ક્ષલક) બેટા દેષનું તેના પર આરોપણ કરવાને કારણે ગુરુ માસ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. એ જ પ્રકારે પારાચિક પ્રાયશ્ચિત્ત પર્યન્તના પૂર્વોક્ત પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું અહીં પણ કથન થવું જોઈએ અહીં ક્ષુલ્લકને માટે જે પ્રાય. શ્ચિત પસ્તાર પ્રકટ કરવામાં આવ્યો છે તે તેના મૃષાવાદ વિરમણ વ્રતને ભંગ થઈ જવાને લીધે કરવામાં આવ્યું છે. પર્યાય યેષ્ઠ બીજા સાધુએ ખરેખર એ દેષનું સેવન કર્યું હોય અને એ વાતને તે છુપાવતે હોય તે તેને પણ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બનવું પડે છે, કારણ કે એમ કરવાથી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy