SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ४२६ स्थानाङ्गसूत्रे अवधिना=मर्यादया खपि द्रव्याण्येव जानातीति व्यवस्थया ज्ञानम्-अवधिज्ञानम् । यद्वा-अव-मर्यादया-एतावत् क्षेत्रं पश्यन् एतावन्ति द्रव्याणि एतावन्तं कालं पश्यतीत्यादि नियमित क्षेत्रादि लक्षणया धीयते-परिच्छिद्यते रूपि वस्तु अगेनेत्य. वधिः, अवधिश्वासौ ज्ञानं चेत्यवधिज्ञानम् । आत्मनोरूपि द्रव्य साक्षात्कार कारणमिन्द्रिय मनो निरपेक्षो झानविशेषोऽवधिज्ञानमिति । तत् षडूविध षट् प्रकारक प्रज्ञप्तम् । तद्यथा-आनुगामिकम्-अनुगमन शीलं, यदवधिज्ञानं गच्छन्तमवधिज्ञानिनं लोचनवदनुगच्छति तदिति । अनानुगामिकम्-यद् गच्छन्तमवधिज्ञानिनं नानु. गच्छति शृङ्खलाप्रतिबद्धपदीपवत् तदित्यर्थः २। वर्द्धमानकम्-वर्द्धते इति वर्दमानं, तदेव बर्द्धमानकम् उत्पत्तिकालतः समारम्य प्रबर्द्धमानं शुक्लपक्षचन्द्रवदित्यर्थः ३। अवधिज्ञान है, अथवा-मर्यादासे द्रव्य क्षेत्रकाल एवं भावकी मर्यादासे जो ज्ञान रूपीही पदार्थों को जानता है, वह अवधिज्ञान है, यह अवधिज्ञान आनुगामिक आदिके भेदसे जो ६ प्रकारका कहा गया है, उसका तात्पर्यार्थ ऐसा है-जो अवधिज्ञान जिस उत्पत्ति क्षेत्रमें जीवको उत्पन्न हआ हो उसके उस उत्पत्ति क्षेत्रको छोड़कर दूसरी जगह चले जाने पर भी नेत्रकी तरह उस जीवके साथ जो चला जाता है, ऐसा वह अवधिज्ञान आनुगामिक है। जो अवधिज्ञान अपने उत्पत्तिके क्षेत्रको छोड़कर चले जानेवाले जीवके साथ नहीं जाता है, किन्तु शृङ्खलासे प्रतिबद्ध दीपकी तरह वहींका वहीं रहता है, ऐसा वह अवधिज्ञान अनानुगामिक है, जिस प्रकार शुक्ल पक्ष में चन्द्र प्रतिदिन बढता जाता है, उसी प्रकार जो अवधिज्ञान अपनी उत्पत्ति के समयसे लेकर बढता ही जाता है, वह वर्द्धमानक अवधिज्ञान है ३ जिस प्रकार कृष्ण पक्षका અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહીને જે જ્ઞાન રૂપી પદા ને જ જાણી શકે છે તે જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. તેના આગામિક આદિ પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે – જે અવધિજ્ઞાન ઉત્પત્તિક્ષેત્રમાંથી (જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ હોય તે શ્રેત્રમાંથી) બીજા ક્ષેત્રમાં ચાલ્યા જવા છતાં પણ લોચનની જેમ તે જીવની સાથે જ ચાલ્યું જાય છે તે અવધિ જ્ઞાનને આનુગામિક કહે છે. જે અવધિજ્ઞાન પિતાનું ઉત્પત્તિક્ષેત્ર છોડીને ચાલ્યા જતાં જીવની સાથે જતું નથી, પરત્વ સાંકળ વડે બાંધેલા દીપકની જેમ ત્યાંને ત્યાં જ રહે છે તે અવધિ. જ્ઞાનને અનાનુગામિક કહે છે. જેમ શુકલપક્ષને ચન્દ્ર પ્રતિદિન વૃદ્ધિ પામતે રહે છે, એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન પિતાના ઉત્પત્તિ સમય બાદ વૃદ્ધિ જ પામતું રહે છે તે અવધિજ્ઞાનને વર્ધમાનક અવધિજ્ઞાન કહે છે. જેમ श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy