________________
...
सुघाटीका स्था०६ सू०५२ अवधिज्ञानस्वरूपनिरूपणम् टीका--' छव्विहे ' इत्यादि
अवधिज्ञानम्-आत्मनोऽर्थसाक्षात्करण,व्यापारोऽवधिः । यद्वा- अब' शब्दोऽव्ययत्वेनानेकार्थकत्वादधः शब्दार्थकः । अत्र-अधो नीचप्रदेशे विस्तृत वस्तु धीयते-परिच्छिद्यतेऽने नेत्यवधिः-अधोविस्तृतविषयकज्ञानम् । अवधिश्वासौ ज्ञानं चेत्यवधिज्ञानम् । विषयस्थ बहुत्वं स्वीकृत्यैवं व्युत्पत्तिरिति बोध्यम् । अन्यथा तिर्यग्_वा विषयं परिच्छिन्दानस्यावधिव्यपदेशो न स्यात् ।यद्वा-अधिर्मर्यादारूपिष्वेव द्रव्येषु परिच्छेदकतया प्रवृत्तिरूपा, तदुपललितं ज्ञानमवधिज्ञानम् । यद्वा
विना किसी इन्द्रियकी सहायतासे जो अवधिज्ञानावरण कर्मके क्षयोपशमसे रूपीद्रव्यको स्पष्ट रूप से जाननेवाला ज्ञान होता है, वह अवधिज्ञान है । अवधिज्ञान के चलते आत्मा द्रव्यक्षेत्र काल भावको मर्यादा लेकर रूपी पदार्थों को जानता है, अथवा-अब शब्द अव्यय है, यह अनेक अर्थका वाचक है, यहां इसका अर्थ अधः लिया गया है, अतः जिसके द्वारा नीचे प्रदेशमें विस्तृत वस्तु जानी जाती है, वह अवधि है " अवधीयते” इति अवधिः अवधिश्वासौ ज्ञानं च इति अवधिज्ञानम्" ऐसी जो यह यहां व्युत्पत्ति प्रदर्शित की गई है, वह विषयकी बहुलताको लेकर की गई है। नहीं तो फिर तिर्यग अथवा ऊर्ध्वगत वस्तुको जाननेवाला ज्ञान अवधिज्ञान नहीं कहलासकेगा अथवा अवधि नाम मर्यादाका है, इस ज्ञानमें रूपी पदार्थों को ही जाननेकी अपेक्षासे है, अतः इस मर्यादाले उपलक्षित जो ज्ञान है, यह
અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયે પશમથી, કોઈ પણ ઈન્દ્રિયની મદદ વિના રૂપી દ્રવ્યને સ્પષ્ટ રૂપે જાણનારું જે જ્ઞાન છે તેને અવધિજ્ઞાન કહે છે. આવવિજ્ઞાનના પ્રભાવથી આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહીને ३पी पहाथ न ल श छे. अथवा " अब” मा ५४ भव्यय छ भने त भने प्रारना मर्थन पाय छे. सही तन। म " अधः" सेवामा આવ્યો છે. તેથી અવધિજ્ઞાનને અર્થ નીચે પ્રમાણે થાય છે—જેના દ્વારા નીચેના પ્રદેશમાં રહેલી વસ્તુને જાણી શકાય છે તેનું નામ અવધિજ્ઞાન છે. “ अवधीयते इति थवधिः अवधिश्वासौ ज्ञानं च इति अवधिज्ञानम् " 13. રની જે અવધિજ્ઞાનની વ્યુત્પત્તિ પ્રકટ કરવામાં આવી છે તે વિષયની બહ નાને લીધે પ્રકટ કરવામાં આવી છે, નહીં તે તિર્યગૂ અથવા ઉદર્વગત વસ્તુને જાણનારા જ્ઞાનને અવવિજ્ઞાન કહી શકાત નહીં. અથવા અવધિ એટલે મર્યાદા આ જ્ઞાન રૂપી પદાર્થોને જ જાણી શકે છે–ખરૂપી પદાર્થોને જાણી શકતું નથી. આ પ્રકારની મર્યાદાવાળું આ જ્ઞાન હોવાથી તેને અવધિજ્ઞાન કહે છે.
स्था०-५४
श्री. स्थानांग सूत्र :०४