________________
३३८
स्थानाङ्गसूत्रे श्रुतं-पूर्वगतादिरूपं च अहितादितया भवति । तदुक्त - ___“जह जह बहुस्सुओ संमओ य सीसगणसंपरिवुडो य ।
अविणिच्छिओ य समए तह तह सिद्धतपडिगीओ ॥ १॥" छाया-यथा यथा बहुश्रुतः सम्मतश्व शिष्यगणसम्परितश्च ।
__ अविनिश्चितश्च समये (शास्त्रे ) तथा तथा सिद्धान्तप्रत्यनीकः ॥१॥ इति
इति द्वितीयतृतीय स्थाने ॥ २-३। तथा-तपः-अनशनादि रूपं द्वादशविधम् ४। लामा अनशनादीनां प्राप्तिः ५। पूजासत्कारः-पूजा-स्तवादिरूपा, तत्पूर्वकः सत्कारः वस्त्रादिदानरूपः ६। इति । तथा-एतान्येव षट् स्थानानि कारण हुई है। तथा शिष्यादि रूप परिवार एवं पूर्वगतादि रूप श्रुत भी उसके लिये अहित आदिका निमित्त होता है। तदक्तम् ।
" जहा जह बहुस्सुओ" इत्यादि ।
मनुष्य जैसे २ बहुश्रुत होता है, लोकमें मान्य होता है, शिष्य समूहसे परिवृत होता है, वैसे २ वह सिद्धान्त से श्रद्धा विहीन होकर प्रत्यनीक आचारविचारवाला बनता जाता है, और उससे दूर होता जाता है, इसी तरहसे अनात्म जीवको तप अनशनादि रूप १२ प्रकारका तप, लाभ-अशनादिकी प्राप्ति, पूजासत्कार आदि रूप पूजा और पूजा पूर्वक वस्त्रादि दान रूप सत्कार ये सब स्थान रूप बातें उस अनात्मयाले जीवके लिये अहित आदिके निमित्त होती हैं, परन्तु जो आत्मवान-निकषाय जीव है, उसे ये અહિત આદિનું કારણ બની હતી એ પ્રમાણે અનાત્મવાન ( કષાયયુક્ત) જીને માટે પણ જન્મપર્યાય અને પ્રવજયા પર્યાય અહિત આદિનું કારણ બને છે. અનામવાન્ જીવને માટે શિષ્યાદિ રૂપ પરિવાર અને પૂર્વગત આદિ રૂપ શ્રત પણ અહિત, અશુભ, અકલ્યાણ આદિનું નિમિત્ત બને છે. કહ્યું પણ छ , " जहा जह बहुस्सुओ" त्याह
મનુષ્ય જેમ જેમ બહુશ્રુત થતા જાય છે, લેકમાં માન્ય થતું જાય છે, શિષ્ય સમુદાયથી યુક્ત થતું જાય છે, તેમ તેમ સિદ્ધાત પ્રત્યેની શ્રદ્ધાથી વિહીન બનીને પ્રત્યેનીક (વિપરીત ) આજ ૨ વિચારવાળે બનતું જાય છે અને તેનાથી દૂર અને દૂર થતી જાય છે. આ કથન અનાત્મવાન ને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે અનાત્માનું જીવન અનશનાદિ ૩૫ ૧૨ પ્રકારનું તપ પણ તેનું અહિત આદિ કરવાનું નિમિત્ત બને છે, એ જ પ્રમાણે અશન પ્રાપ્તિ આદિ રૂપ લાભ અને પૂજાસત્કાર (વસ્ત્રાદિના દાન દ્વારા થતા સંસ્કાર અને વેદના નમસ્કાર રૂપ પૂજા) પણ એવા જીવને માટે અહિત આદિનું નિમિત્ત બને છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪