________________
३३०
स्थानाङ्गसूत्रे टीका--'छब्धिहे ' इत्यादि-- __संहनन-संहन्यन्ते दृढतामापाद्यन्ते शरीरपुद्गला येन तत् , अस्न्था रचनाविशेषः, शक्तिविशेषो वा । तत् पविध षट्प्रकारकं प्रज्ञप्तम् । तद्यथा-यन्त्रऋषभनारायसंहनम् , तत्र-वज्र-कीलिकाकारमस्थि, ऋषमा तदुपरिपरिवेष्टनपट्टाकतिकोऽस्थिविशेषः, नाराचः उभयतो मर्कटवन्धः । तथा च-द्वयोरस्थनो रुभयतो मर्कटबन्धेन बद्वयोः पट्टाकृतिना तृतीयेनास्थ्ना परिवेष्टितयोरुपरि तदस्थित्रयं पुनरपि दृढीकत निखातमस्थित्रयभेदक कीलिकाकारं वज्रनामक मस्थि यत्र भवति _____टोकार्थ-तथा-"छविहे संघयणे पण्णत्ते तं जहा" इत्यादि।
संहनन ६ प्रकारका कहा गया है, जिसके द्वारा शरीर पुद्गल दृढताकों प्राप्त करते हैं, उसका नाम संहनन है, यह संहनन हड्डियोंकी रचना विशेषरूप होता है, अथवा शक्ति विशेषरूप होता है, संहनन ६ प्रकारका कहा गया है, जैसे-वत्र ऋषभनाराच संहनन १ इस संहननमें चज नामकी हड्डी कीलकके आकारकी होती है, और इसके ऊपर एक हड्डी ऐसी होती है, जो परिवेष्टन पढकी आकृतिके जैसी होती है, इसका नाम ऋषभ है, तथा दोनों तरफ जो मर्करबन्ध होता है, उसका नाम नाराच है, तथा च दोनों तरफ मर्कटवन्ध से बन्ध एवं पट्टकी आकृति जैसी तृतीय हड्डीसे परिवेष्टित हुई ऐसी दो हड्डियों के ऊपर जो इन तीनों हड्डियोंको बहुत अधिक दृढ करने के लिये कीलेके जैसी गढी हुई
टी -तथा “ छविहे संबयणे पण्णत्ते त जहा " त्याहिસંહનના ૬ પ્રકાર કહ્યા છે—જેના દ્વારા શરીરનાં પુદ્ગલ દઢતાને પ્રાપ્ત કરે છે તેનું નામ સંહનન છે. તે સંહના હાડકાંઓની વિશિષ્ટ રચનારૂપ હોય છે અથવા શક્તિ વિશેષરૂપ હોય છે. તે સંહનનના છ પ્રકારો નીચે પ્રમાણે उद्या छ-(१) ५०० *मनाराय सनन, (२) *भनाराय सनन, (3) નારાચ સંહનન, (૪) અર્ધનારા સંહનન, (૫) કીલિકા સંહનન અને (6) सेवात सहनन.
હવે વાઋષભનારાચ સંહનનનું સ્વરૂપ કેવું હોય છે તે પ્રકટ કરવામાં આવે છે–આ સંહનામાં કલકના આકારની વજી નામની હડ્ડી (હાડકું) હોય છે. તેના ઉપર એક એવી હહી હોય છે કે જે પરિવેષ્ટન પટ્ટના જેવા આકારની હોય છે, જેનું નામ ઋષભ છે. તથા બને તરફને જે મર્કટબન્ય હોય છે તેનું નામ “નારાચ” છે તથા બને તરફના માર્ક ટબ ની સાથે બન્ય અને પટ્ટની આકૃતિ જેવું ત્રીજું હાડકા વડે પરિવેષ્ટિત થયેલા બે હાડકાઓની ઉપર એ ત્રણે હાડકાઓને ખૂબ જ દઢ કરવાને માટે ખીલાના જેવી રચનાવાળા,
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪