________________
३१८
स्थानाङ्गसूत्रे एषा चासकृद् दोषासेवनतो धर्मवर्नचित्तानाम् ।
तस्माद् धर्मे यतितव्यं सम्यक् सदा धीरपुरुषैः ॥२॥ इति ।।मू० ११॥ इन्द्रियार्थसंबरे सति मानुषत्वादिकं सुलभं भवति, तदसंवरे दुर्लभमिति इन्द्रियार्थस्य षविधत्वमाह--
मूलम् छ इंदियत्था पण्णत्ता, तं जहा--सोइंदियत्थे जाव फासिदियत्थे नो इंदियत्थे ॥ सू० १२ ॥ ___ छाया--पट् इन्द्रियार्थाः प्राप्ताः, तद्यथा श्रोत्रेन्द्रियार्थों यावत् स्पर्शेन्द्रियार्थों नो इन्द्रियार्थः ॥ सू० १२ ।।
टीका-'छ इंदियत्था' इत्यादि--
इन्द्रियार्थाः-इन्द्रियाणाम् अर्थाः विषया षट्-षट् संख्यकाः प्रज्ञप्ताः । नानेवोह-तयधा-श्रोत्रेन्द्रियार्थः-श्रोत्रेन्द्रियस्य-अर्थो विषयः शब्दः । यावत्पदात्___ एकेन्द्रियादिक जीवोंकी जो यह दीर्घकालकी काय स्थिति प्रकटकी गई है, कही गई है, उसका कारण जीवका बारंबार प्रमादका सेवन करना है, प्रमादका सेवन करनेवाला जीव धर्मसे वर्जित चित्तबाला हो जाता है, इसलिये धीर पुरुषोंका यह कर्तव्य है, कि वे धर्ममें सदा प्रयत्नशील रहे ॥ सू० ११ ॥ __इन्द्रियों के अर्थमें यदि इस जीवको संघरकी प्राप्ति हो जाती है, तो मानुषत्व आदिकी प्राप्ति उसे सुलभ हो जाती है, इन्द्रियार्थके असंघरमें नहीं उस अवस्थामें तो वह दुर्लभही बन जाती है, अतः अब सूत्रकार इन्द्रियार्थकी षट्विधताका कथन करते हैं
એકેનિયાદિક જીવોની આ જે દીર્ધકાળની કાયસ્થિતિ પ્રકટ કરવામાં આવી છે, તેનું કારણ એ છે કે તે જીવોએ પૂર્વભવમાં વારંવાર પ્રમાદનું સેવન કર્યું હોય છે. પ્રમાદનું સેવન કરનારે જીવ ધર્મથી વર્જિત (રહિત) ચિત્તવાળ બની જાય છે. તેથી ધર્મની પ્રવૃત્તિમાં પ્રવૃત્તિશીલ રહેવાનું ધીર પુરુષનું કર્તવ્ય થઈ પડે છે. સૂ. ૧૧ છે
ઈન્દ્રિયોના અર્થમાં (વિવમાં) જે આ જીવને સંવરની પ્રાપ્તિ થઈ જાય છે, તે તેને માટે માનુષત્વ આદિની પ્રાપ્તિ સુલભ બની જાય છે. ઇન્દ્રિપાર્થને અસંવરમાં તે તે દુર્લભ બની જાય છે. તેથી હવે સૂત્રકાર છે પ્રકારના ઈન્દ્રિયાર્થોનું કથન કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪