________________
षष्ठं स्थानकम् प्रारभ्यते-- उक्तं पश्चमं स्थानम् , सम्प्रति संख्याक्रमप्राप्त षष्ठं स्थानमुच्यते । अस्य च पूर्वेण सहायमभिसम्बन्धः-पूर्वस्मिन् स्थाने जीवादिपर्यायाः प्ररूपिताः अत्रापि तेषामेव प्ररूपणा क्रियते, इत्यनेन सम्बन्धेन आयातस्य अस्य षष्ठस्थानकस्येदमादिमं सूत्रम्-"छहिं ठाणेहिं इत्यादि
अस्यानन्तरसूत्रेण सहायं सम्बन्धः
अनन्तर स्थानकान्तिमसूत्रे 'पञ्चगुणरूक्षाः पुद्गला अनन्ताः प्रज्ञप्ताः, इत्युक्तम् , एषां पुद्गलानां प्रज्ञापकत्वमर्थतस्तीर्थकराणां, सूत्रतश्च गणधराणां भवति, ते च यैर्गुणैर्युक्ताएव भवन्तीति तान् गुणान् प्रदर्शयति
॥छट्ठा स्थानका प्रथम उद्देशक । पांचवां स्थान कहा जा चुका है, अब संख्याके क्रमसे प्राप्त हुआ छठा स्थान कहा जाता है, इसका पूर्व स्थानके साथ ऐसा सम्बन्ध है, कि पूर्वस्थानमें जीवादि पर्यायें प्ररूपित हुई हैं, यहां पर भी वे ही प्ररूपित की जा रही हैं, तथा पांचवें स्थानकके अन्तके सूत्रके साथ इस छठे स्थान के प्रथम सूत्रका सम्बन्ध ऐसा है, कि पांचवें स्थानके अन्तिम सूत्रमें जो पंच गुणे रूक्ष पुद्गल स्कन्ध अनन्त कहे गये हैं, सो इनकी ऐसी अर्थ रूपसे प्रज्ञापना तीर्थंकरोंनेकी है, और सूत्र रूपसे प्ररूपणा गणधरोंने को है, अतः जिन गुगोंसे युक्त होते हैं, उन्हीं गुणोंका अब सूत्रकार कथन करते हैं-'छहिं ठाणेहिं संपन्ने अणगारे' इत्यादि ।
- स्थान देश १ - પાંચમાં સ્થાનનું કથન સમાપ્ત થયું. હવે છઠ્ઠા સ્થાનનું કથન કરવામાં આવે છે. પૂર્વ સ્થાન સાથે તેને સંબંધ આ પ્રકારને છે–
પૂર્વ સ્થાનમાં જીવાદિ પર્યાની પ્રરૂપણ કરવામાં આવી છે. અહીં પણ તેમની જ પ્રરૂપણ કરવામાં આવશે. પાંચમાં સ્થાનકના છેલ્લા સૂત્ર સાથે આ સ્થાનના પહેલા સૂત્રને સંબંધ આ પ્રકારને છે–પાંચમાં સ્થાનના અંતિમ સૂત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે પાંચ ગણી રૂક્ષતાવાળા પુદ્ગલસ્ક અનંત કહ્યા છે. તેમની અર્થરૂપે આ પ્રકારની પ્રજ્ઞા પના તીર્થકરેએ કરી છે, અને સત્ર રૂપે પ્રરૂપણ ગણધરોએ કરી છે. તે ગણધરે જે ગુણેથી યુક્ત હોય છે તે ગુણેનું સૂત્રકાર હવે કથન કરે છે.
"छहि ठाणेहि संपन्ने अणगारे " त्या
श्री. स्थानांग सूत्र :०४