SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ २७० स्थानागसूत्रे पूर्वकं सूत्रातदुभयानां ग्रहणम् १। प्रच्छना-वाठितस्य शिष्यस्य वाचनायां संशयोत्पत्तौ तन्निराकरणाय यद् गुरोः समोपे प्रच्छनं सा प्रच्छना २। परिवर्तनायाचनया याचितस्य प्रच्छनया विशोधितस्य मूत्रार्थतदुभयस्प विस्मृतिर्माभूदिति यत् सूत्रस्य पुनः पुनरावृत्तिः सा, ३। अनुप्रेक्षा अनुप्रेक्षणम् अनुप्रेक्षा-गृहीतस्य सूत्रार्थतदुमयस्य विस्मृति मर्मा भूदिति या तच्चिन्तना स। ४। धर्मकथा-धर्मस्य=श्रुतचारित्ररूपस्य कथनं व्याख्यान-धर्मकथा ५॥ वाचनामच्छ नापरिवर्तनानुपेक्षाभिरभ्यस्तश्रुतेन साधुना धर्मकथाकर्तव्येति भावः ॥ सू० २७ ॥ भेदसे जो कहा गया है, उसका अभिप्राय ऐसा है, कि विनयपूर्वक गुरूके पाससे जो सूत्रका अर्थका और मूत्रार्थ दोनोंका ग्रहण किया जाता है, पढे हुए विषयमें शिष्यफो जो शंका आदि हो जाती है, सो उस शंकाको दूर करने के निमित्त जो गुरूसे पूछा जाता है, वह प्रच्छना है, वाचनासे सीखे गये और प्रच्छनासे विशुद्ध किये गये सूत्रकी अर्थको और सूत्रार्थ दोनोंकी विस्मृति न हो जाय इस अभिप्रायसे जो पुनः पुनः आवृत्ति करना है, यह परिवर्तना करना है, गृहीत सूत्र अर्थ और तदुभयकी विस्मृति न हो जाय इस अभिप्रायसे जो चिन्तना है, वह अनुप्रेक्षा है, तथा श्रुतचारित्र रूप धर्मका जो व्याख्यान है, वह धर्मकथा है । वाचना, प्रच्छना, परिवर्तना और अनुप्रेक्षा इनसे अभ्यस्त श्रुतवाले साधुको धर्मकथा करनी चाहिये ऐसा इस कथनका भाव है ।। सू० २७ ॥ વિનયપૂર્વક ગુરુની પાસે જે સૂત્રનું અને અર્થને ગ્રહણ કરવાનું કાર્ય થાય છે, તેનું નામ વાચન છે. જે વિષયને શિષ્ય દ્વારા અભ્યાસ કરાયે હોય તે વિષયમાં કેઈ શંકા ઉદ્ભવે તે તેના નિવારણ માટે ગુરુને જે પ્રશ્ન પૂછવામાં આવે છે, તેનું નામ પ્રચ્છના છે. વાચના દ્વારા જે સૂત્ર અથવા અર્થને ગ્રહણ કરવામાં આવ્યું હોય અને પ્રચ્છના દ્વારા જે સૂત્ર અને અર્થને વિશુદ્ધ કરવામાં આવ્યું હોય તેની વિસ્મૃતિ ન થઈ જાય તે માટે ફરી ફરીને તેનું પુનરાવર્તન કરવું–તેનું નામ પરિવર્તના છે. ગૃહીત સૂવ, અર્થ અને સૂત્રાર્થની વિસ્મૃતિ થઈ ન જાય, તે માટે વારંવાર તેનું ચિન્તન કર્યા કરવું તેનું નામ અનુપ્રેક્ષા છે. શ્રુતચારિત્ર રૂપ ધર્મનું જે વ્યાખ્યાન કરવામાં આવે છે, તેનું નામ ધર્મકથા છે. વાચના, પ્રચ્છના, પરિવર્તન અને અનુપ્રેક્ષા, આ ચાર વડે જેને શ્રતજ્ઞાન સંપાદન કર્યું હોય એવા સાધુએ જ ધર્મકથા ( વ્યાખ્યાન) १२वी न . ॥ स, २७ ॥ श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy