________________
सुघा टीका स्था०५ उ०३ सू०२७ पञ्चविधस्वाध्यायनिरूपणम्
२६९ __ इत्थं ज्ञानावरणीयं कर्म पश्चविधत्वेनोक्त्वा सम्पति तत्क्षपणोपायविशेष स्वाध्यायं पञ्चविधत्वेन प्ररूपयति___ मूलम्-पंचविहे सज्झाए पण्णत्ते, तं जहा-वायणा १ पुच्छणा २ परियट्टणा ३ अणुप्पेहा ४ धम्मकहा ५॥ सू० २७ ॥
छाया--पञ्चविधः स्वाध्यायः प्रज्ञप्तः, तद्यथा-याचना १ प्रच्छना २ परि वर्तना ३ अनुप्रेक्षा ४ धर्मकथा ५ ॥ मू० २७॥
टीका--' पंचविहे ' इत्यादि--
स्वाध्यायः-सु-शोभनम् आमर्यादया अध्ययनं पठनादिकं स्वाध्यायः, स पश्चविधो बोध्यः । पञ्चविधत्वमेवाह-तद्यथा-वाचना=गुरोः सकाशाद्विनय. लज्ञानावरणीय ५ जो कर्म ज्ञानका आवरण करता है, उसे आच्छादित करता है, वह ज्ञानावरणीय कर्म है, इसी प्रकारसे श्रुतज्ञानावरणीय कर्म है इत्यादि । सू० २६ ॥
इस प्रकारसे ज्ञानायरणीय कर्म पांच प्रकारका कहकर अब सूत्रकार उसके क्षयके उपाय विशेषको और स्वाध्यायको पांच प्रकारका कहते हैं-पंचविहे सज्झाए पण्णत्ते' इत्यादि सू० २७ ॥
स्वाध्याय पांच प्रकारका कहा गया है, जैसे-याचना १ प्रच्छना २ परिवर्तना ३ अनुप्रेक्षा ४ और धर्मकथा ५। ठीकार्थ-मर्यादापूर्वक जो मूल सूत्रका अच्छी तरह से पठनादिक किया जाता है, यह स्वाध्याय है, यह स्वाध्याय पांच प्रकारका वाचना आदिके
જે કર્મ જ્ઞાનના ઉપર આવરણ રૂપ બની જાય છે, જ્ઞાનને આચ્છાદિત કરી દે છે, તે કર્મોને જ્ઞાનાવરણીય કર્મો કહે છે. જેમકે શ્રુતજ્ઞાનનું આવરણ કરનાર જે કર્મ છે તેને શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહે છે. એ જ પ્રમાણે બાકીનાં भी विष ५ सभा. ॥ सू. २६ ॥
જ્ઞાનાવરણીય કર્મના પાંચ પ્રકારે પ્રકટ કરીને હવે સૂત્રકાર તેના ક્ષયના ઉપાય વિશેષ રૂપ સ્વાધ્યાયના પાંચ પ્રકારને હવે પ્રકટ કરે છે.
“ पंचविहे सज्झाये पण्णत्ते " त्याल
स्वाध्याय पाय Rai ४ां छे--(१) पायना, (२) प्रछना, (3) परिवत ना, (४) अनुप्रेक्षा, मन (५) यम था.
મર્યાદાપૂર્વક મૂળ સૂત્રનું જે પઠન આદિ કરવામાં આવે છે તેનું નામ સ્વાધ્યાય છે. તેના વાચના આદિ જે પાંચ ભેદે કહ્યા છે તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે--
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪