________________
मुघा टीका स्था०५ उ०३ २०१४ वनीपकस्यरूपनिरूपणम् २३१
रोका--'पंच वणीमगा' इत्यादि--
वनीपकाः-वन्वते याचन्ते ये ते-याचका इत्यर्थः । स्वभक्तान् प्रशंसादिभि दर्दानाभिमुखकारका इत्यर्थः । ते च पञ्चविधाः प्रज्ञप्ताः । तानेबाह-तद्यथा-अतिथि चनीपक:-भोजनकाले उपतिष्ठमानोऽतिथिः- सोऽतिथिदानप्रशंसया स्वभक्ताद् दातुराहारादिकं याचतेऽतः सोऽतिथिवनीपक इत्युच्यते ।
अतिथिदानप्रशंसा यथा-- " पाएण देइलोगो, उवगारिसु परिजिएसु जुसिएसु । जो पुण अद्धाखिन्नं अतिहिं पूएइ तं दाणं ॥१."
छाया-प्रायेण ददाति लोकः उपकारिभ्यः परिचितेभ्योजुष्टेभ्यः। ___ यः पुनरध्वखिन्नमतिथि पूजयति तदानमिति ॥१॥ वनीपक ३ श्ववनीपक ४ और श्रमा चनीपक ५ जोप्रशंसा आदि द्वारा अपने भक्तोंको दानके अभिमुख करनेवाले होते हैं वे बनीपक हैं। इनमें जो वनीपक भोजन कालमें आता है, और अतिथि दानकी प्रशं. सासे अपने भक्त दातासे आहार आदिकी याचना करते हैं, ऐसा वह याचक अतिथिवनीपक है अतिथि दानकी प्रशंसा इस प्रकारसे है
"पाएण देइ लोगो इत्यादि ।
लोक प्रायः उपकारीके लिये या परिचितजनके लिये या सेवा करने बालेके लिये जो कुछ बनता है, वह देता है पर वह दान नहीं है, पर दान वही है जो मार्गसे चलकर आये हुए खिन्न अतिथिजनके लिये प्रत्युपकार की आकाङ्क्षा किये चिना आहारादि देता है, कृपणधनीपक
જેઓ પ્રશંસા આદિ દ્વારા પિતાના ભક્તને દાન કરવા પ્રેરે છે, તેમને વનીપક' કહે છે. જે વનપક ભજન કરવાને સમયે આવીને અતિથિદાનની પ્રશંસા કરીને દાતા પાસેથી આહારદિની યાચના કરે છે, તે વનીપક (યાચક) ને “અતિથિ વનપક” કહે છે. અતિથિદાનની પ્રશંસા આ प्रमाणे ४२वामा मावी छ. “ पाएण देइ लोगो" त्या:
સામાન્ય રીતે તે લેકે ઉપકારીજનોને અથવા પરિચિતજનેને અથવા પિતાની સેવા કરનાર લેકને કંઈને કંઈ આપે છે યથાશક્તિ મદદ કરે છે. પરન્તુ આ પ્રકારની મદદને દાન કહી શકાય નહીં. દાન તે તેને જ કહી શકાય કે જે કંઈ પણ પ્રકારના પ્રયુપકારની આકાંક્ષા વિના આપવામાં આવે છે. આંગણે આવીને ઊભેલા કઈ દુઃખી અને અજાણ્યા અતિથિને જે આહા. રાદિનું દાન કરાય છે તેને જ સાચું દાન કહે છે.
श्री. स्थानांग सूत्र :०४