________________
१७२
स्थानाङ्गसूत्रे टीका-'पंच गईओ ' इत्यादि
गमन-गतिः-गमनक्रिया १, गम्यते-प्राप्यते या सा गतिःक्षेत्र विशेषरूपा २, गम्यते वाऽनया कर्मपुद्गलसंहत्येति गतिः-नामकर्मोंत्तरप्रकृतिरूपा, तत्कृता या जीवावस्था ३। तद्वहुत्वे गतयः, ताः पञ्चविधाः प्रज्ञप्ताः । पञ्चविधत्वमेवाह-तयथा-'निरयगई ' इत्यादि । निरये-नरके गतिः-गमन-निरयगतिः १ निरय:-क्षेत्रविशेषः स चासौ गतिश्च निरयगतिः २। गम्यतेऽनयेति गतिःनिरयमापिका गति निरयगति ३ रिति ।१। तिर्यग्गतिः-तिर्यक्षु गतिः १, तिर्यक्कायसे सम्बन्ध रखनेवाली जो बातेहैं,उनका कथन अध्ययनकी समाप्ति तक करते हैं, इनमें प्रथम गति भेदोंको वे कहते हैं___'पंच गईओ पण्णत्ताओ' इत्यादि सूत्र २ ॥ टीकार्थ-गमन क्रियाका नाम गतिहै, अथवा जो जीव द्वारा प्राप्तकी जाती है, वह गति है, ऐसी यह गति क्षेत्र विशेषरूप होती है, अथवा-जिस कर्म पुद्गलोंको संगतिसे जीवका गमन होता है, वह गति है, ऐसी यह गति नामकर्मकी उत्तर प्रकृतिरूप होती है, अथवा-जीवकी जो अवस्था नामकर्मकी उत्तर प्रकृतिरूप गति द्वारा की जातीहै, यह गति है । ये जीवकी अवस्थाएँ बहुत होती हैं ये गतियां पांच कही गई हैं जैसे-निरयगति १ तिर्यञ्चगति २ मनुष्यगति ३ देवगति ४ और सिद्धगति ५ निरय (नरक में जो गमन करता है, वह निरयगतिहै, निरय क्षेत्र विशेषरूप है, इस क्षेत्र विशेषरूप जो गति है, वह निरयगति है, જીવાસ્તિકાય સાથે સંબંધ ધરાવતી કેટલીક વાતોનું આ અધ્યયનની સમાપ્તિ સુધી પ્રતિપાદન કરશે. તેમાંથી પહેલાં તે સૂત્રકાર ગતિભેદનું કથન કરે છે.
टी-"पंच गईओ पण्णत्ताओ" त्याह
ગમનકિયાનું નામ ગતિ છે. અથવા જે જીવ દ્વારા પ્રાપ્ત કરાય છે તે ગતિ છે, એવી તે ગતિ ક્ષેત્રવિશેષ રૂપ હોય છે. અથવા જે કમલેની પ્રાપ્તિને કારણે જીવનું ગમન થાય છે તે ગતિ છે. એવી તે ગતિ નામકર્મની ઉત્તર પ્રકૃતિ રૂપ હોય છે. અથવા નામકર્મની ઉત્તરપ્રકૃતિ રૂ૫ ગતિ દ્વારા જીવની જે અવસ્થા કરાય છે, તે ગતિ છે. જીવની એવી અવસ્થાએ (ગતિઓ ) पांय ही छ-(१) नियति, (२) तिय याति, (३) मनुष्याति, (४) हैवाति भने (५) सिद्धगति.
જીવનું નરકમાં ગમન થવું તેનું નામ નિયગતિ છે. નિય ક્ષેત્રવિશેષ રૂ૫ છે. તે ક્ષેત્રવિશેષમાં ગમન કરાવનારી જે ગતિ છે તેને નિરયગતિ કહે
श्री. स्थानांग सूत्र :०४