________________
१०८
स्थानाङ्गसूत्रे ___ अत्र पृथिव्यादिपञ्चेन्द्रियपर्यन्ता नय संयमा बोध्याः। यतः एकेन्द्रियसंयमेन पृथिव्यादयः पश्च, द्वित्रिचतुःपञ्चेन्द्रिया इति चत्यारः, इत्युभयेषां संकलनया नय । सर्वप्राणभूतजीवसत्वानां विराधनां कुर्वतस्तु एकेन्द्रियासयमादिपश्चेन्द्रियासयमान्तः पञ्चविधास यमो भवति ॥ स. २० ॥
एकेन्द्रियभेदेनोक्तस्य बनस्पतेर्वादरभेदस्य पञ्चविधत्वमाह
मूलम्-पंचविहा तणवणस्सइकाइया पण्णत्ता, तं जहाअग्गबीया १ मूलबीया २ पोरबीया ३ खंधबीया ४ चीयरुहा ५॥ सू० २१ ॥
छाया-पञ्चविधास्तृणवनस्पतिकायिकाः प्रज्ञप्ताः, तद्यथा-अग्रवीजाः १ मूलबीजाः २ पर्वबीजाः ३ स्कन्धबीजाः ४ बीजरुहाः ५॥ मू० २१ ॥ इस शब्दसे कहे गये हैं, वृक्ष " भूत" इस शब्दसे कहे गये हैं " पश्चेन्द्रिय " जीव इस शब्दसे कहे गये हैं, इनसे अतिरिक्त एकेन्द्रिय जीव " सत्व" शब्दसे कहे गये हैं। यहां पृथिवी आदिसे लेकर पञ्चेन्द्रिय तकके नौ संयम हैं, क्योंकि एकेन्द्रिय संयमसे पृथिव्यादिक पांच द्वीन्द्रिय तेइन्द्रिय चतुरिन्द्रिय और पञ्चेन्द्रिय संयमसे चार इस प्रकारसे ये नौ संयम होते हैं । सर्व प्राण, भूत, जीव एवं सत्त्व इनकी विराधना कर. नेवाले जीयके एकेन्द्रिय असंयमसे लेकर पश्चेन्द्रिय असंयम तक पांच प्रकारका असंयम होता है। सू० २० ॥ ___ एकेन्द्रियके भेदसे कथित हुए वनस्पतिका जो बादर भेद है, उसकी पंचविधताका कथन अब सूत्रकार करते हैंકાયિકને “ભૂત” કહે છે, પંચેન્દ્રિયોને “જીવ' કહે છે, તે સિવાયના એકેન્દ્રિય જેને “સત્વ” કહે છે. અહીં પૃથ્વીકાયિક સંયમથી લઈને પચેન્દ્રિય સંયમ પર્યન્તના નવ પ્રકારના સંયમ કહ્યા છે. “એકેન્દ્રિય સંયમ આ પદ દ્વારા પૃથ્વીકાયિક સંયમથી લઈને વનસ્પતિકાયિક સંયમ પયતના પાંચ ભેદ ગ્રહણ થયા છે. આ સિવાયના ચાર ભેદ નીચે પ્રમાણે છે-હીન્દ્રિય સંયમ, ત્રીન્દ્રિય સંયમ, ચતુરિન્દ્રિય સંયમ અને પંચેન્દ્રિય સંયમ. સમસ્ત પ્રાણે, ભૂતે, છે અને સની વિરાધના કરનારે છ વડે એકેન્દ્રિય અસંયમથી લઈને પંચેન્દ્રિય અસંયમ પર્યન્તના પાંચ પ્રકારના અસંયમ સેવાય છે. તે સ. ૨૦ છે
એકેન્દ્રિયના ભેદરૂય જે વનસ્પતિકાય છે, તેના બાદર વનસ્પતિ રૂપ લેડના પાંચ પ્રકારનું સૂત્રકાર હવે કથન કરે છે.
श्री. स्थानांग सूत्र :०४