SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानानासो " कीदृशोऽयं संघो, योऽमार्गमपि मार्गीकरोति " इत्येवं निन्दां वदन् दुर्लभ योधितासम्पादकं कर्म प्रकरोति जीवः । वस्तुतस्तु चातुर्वर्णः सङ्घो ज्ञानादिगुणसमुदायात्मकत्यान्नकदाचिदपि अमार्ग मार्गीकरोति, अपितु स तीर्थकरादि प्रवतितं मार्गत्वेनाश्रयतीति निन्दकाक्षेपो मृपैवेति चतुर्थम् ४१ तथा-विपक्वतपो ब्रह्मचर्याणां-विपक्यं परिपाकायस्थामुपगतं-प्रकृष्टतां प्राप्तं तपो ब्रह्मचर्य भवान्तरे येषां तेषाम् , यद्वा-विपक्वम्-उदयावस्थायामागतं तपो ब्रह्मचर्य तद्धेतुकं देवायुकादि कर्म-येषां तेषां देवानाम् अवर्णम् =" न सन्ति देवाः । यदि ते भयेयुस्तहि ते कदाचिदप्युपलभ्येरन्नपि । न च तेषां कदाचिदप्युपलब्धिर्भवति । सन्तु वा अमार्गको भी मार्ग करता है,इस प्रकारसे संघको निन्दा करनेवाला व्यक्ति दुर्लभ बोधिताके सम्पादक कर्मका बन्ध करता है, वास्तव में देखा जाय तो चातुर्वर्ण सङ्घ ज्ञानादि गुणोंका समुदायरूपही होता है, अतः वह कभी भी अमार्गको मार्गरूप नहीं करता है, किन्तु तार्थ कर आदि द्वारा प्रच. तित मार्गकोही वह मार्ग रूपसे आश्रित करताहै, अतः इस तरहसे निन्द कका आक्षेप झूठाही है ४। पांचवां कारण ऐसा है, जो व्यक्ति विपक्यतपो ब्रह्मचर्यचाले देवोंकी निन्दा करता है, वह दुर्लभयोधिता सम्पादक कर्मका बन्ध करता है-भवान्तरमें जिनका तप और ब्रह्मचर्य विपक्च विशेषरूपसे परिपाकको प्राप्त हुआ है, सर्वोत्कृष्ट हुआ है, यद्वापरिपक्व उदय अवस्थामें आया है, तप एवं ब्रह्मचर्य हेतुक देवायूष्कादि कर्म जिन्होंके ऐसे देवोंका अवर्णवाद करना " अर्थात् देव नहीं हैं यदि वे होते तो कभी तो दिखाई देते, अतः कैसे કે છે કે જે અમાર્ગને પણ માર્ગ ગણે છે!” આ પ્રકારના વચને દ્વારા સંઘની નિન્દા કરનાર દુર્લભધિતાના ઉત્પાદક કર્મને બધ કરે છે. ખરી રીતે તે ચતુર્વિધ સંઘ જ્ઞાનાદિ ગુણેના સમુદાય રૂપ જ હોય છે, તેથી તે કદી પણ અમાને માર્ગ રૂપે માનતા નથી. તે તે તીર્થંકર આદિ દ્વારા પ્રવર્તિત માર્ગે જ ચાલતું હોય છે. તેથી તેને અમાર્ગ ગણવે તે તેને અવર્ણવાદ જ કરવા બરાબર છે. પાંચમું કારણ–જે માણસ વિપકવ તપે બ્રહ્મચર્યવાળા દેવેની નિન્દા કરે છે, તે પણ દુર્લભ બોધિતાના ઉત્પાદક કર્મને બન્ધ કરે છે. ભવાનરમાં જેમનું તપ અને બ્રહ્મચર્ય વિપકવ થયેલું છે. વિશેષ રૂપે પરિપકવ થયેલું છે સર્વોત્કૃષ્ટ રહેલું છે અથવા જે તપ અને બ્રહ્મચર્ય હેતુક દેવાયુષ્કાદિ કર્મને જેમને ઉદય થયે છે એવા દેને श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy