SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ - सुघा टीका स्था०५ उ०२ सू०१६ चोधेरप्राप्ति-प्राप्तिकारणनिरूपणम् ७ ते, तथाऽपि कामासक्तमानसैविरतिवर्जितैः, निनिमेषेचेष्टायजितै म्रियमाणैरिव प्रवचन कार्यानुपयोगिभिश्च ते न किंचित् प्रयोजनम् " इत्येवं निन्दां वदन् जीयो दुर्लभवोधितासम्पादकं कर्म प्रफरोति । देव विषयकाक्षेपनिरासस्त्वेवम्-विद्यमानसत्त्वका देवाः, तत्कृतनिग्रहानुग्रहयोः साक्षादुपलम्भात् , कामासक्तिस्तु तेषां मोहसातकर्मोदयात् । तदुक्तम्-" एत्य पसिद्धी मोहणीयसाययेयणीयकम्मउदयाभो । ____ कामपसत्ता विरई कम्मोदयओ चिय न तेसिं ॥१॥ माना जाये कि देव हैं, अथवा मान भी लिया जावे कि वे हैं-तो भी उनसे लाभही क्या है, क्योंकि रातदिन ये कामसेवनमे आसक्त रहते हैं, विरतिका वे पालन नहीं करते हैं पलकें उनकी झपकनी नहीं हैं, चेष्टावर्जित ये होते हैं, प्रवचन के किसी कार्यमें वे आते नहीं हैं, अतः मरे हुओंकी तरह उनसे कुछ भी प्रयोजन नहीं है" इस प्रकारका अय. वाद करनेवाला जीव दुर्लभबोधिताका उपार्जन कर्मका बन्ध करता है, देवविषयक आक्षेपका निराकरण इस प्रकारसे है, देयोंकी सत्ता विद्यमान है, क्योंकि उनके द्वारा निग्रह और अनुग्रह हुआ साक्षात देखा जाता है, काममें आसक्ति तो उनमें मोह एवं सात कर्मके उदयसे देखी जाती है, तदुक्तम्__" एत्थ पसिद्धी मोहणीय" इत्यादि । देवोंको चारित्र मोहनीय અવર્ણવાદ કરનાર દુર્લભ બધિના ઉત્પાદક કર્મને બધ કરે છે. તેમને અવર્ણવાદ કરનાર આ પ્રમાણે કહે છે-“દેવનું અસ્તિત્વ જ નથી જે દે હોય તે કઈ વાર પણ આપણું નજરે કેમ પડતાં નથી ? કદાચ તેઓનું અસ્તિત્વ માની લેવામાં આવે, તો તેમના દ્વારા આપણને શા લાભની પ્રાપ્તિ થવાની છે? તેઓ રાતદિન કામભેગોનું સેવન કર્યા કરે છે, વિરતિનું પાલન તે કરતાં જ નથી, તેમની આંખની પાંપણે તે અનિમિષ હોય છે (પલકારા રહિત હોય છે), તેઓ ચેષ્ટાઓથી રહિત હોય છે, પ્રવચનના કઈ પણ કાર્યમાં તેઓ આવતા નથી, તેથી મૃત આદમીની જેમ કંઈ પણ કામના નથી.” દેવવિષયક આ આક્ષેપનું હવે નિરાકરણ કરવામાં આવે છે– દેવોની સત્તા (પ્રભાવ) વિદ્યમાન છે, કારણ કે તેમના દ્વારા નિગ્રહ અને અનુગ્રહ થતો સાક્ષાત્ જોવામાં આવે છે. તેઓ કામોમાં જે આસક્તિ ધરાવે છે, તે તે મેહનીય અને સાતવેદનીય કર્મના ઉદયથી नामा माछ. ४थु छ : “ एत्थपसिद्धि मोहणीय" याह श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy