________________
सुधा टीका स्था०५ उ०४ सू०३९ सनत्कुमारादीनां विमाननिरूपणम् ४७१ चतूरनि प्रमाणानि भवन्ति, आनतप्राणतारणाच्युतेषु चतुर्यु देवलोकेषु देवानां शरीराणिविरलिप्रमाणानि भवन्तीति । तथा-प्रैवेयकेषु देवानां शरीराणि द्विरनिप्रमाणानि भवन्ति तथा-चतुर्खनुत्तरविमानेषु देवानां शरीराणि एकरत्निप्रमाणानि भवन्ति । सर्वार्थसिद्धविमाने तु देवानां शरीराणि बद्धमुष्टिरनि प्रमाणानि भवन्तीति।
एवं भवधारणीयानि शरीराणि भवन्ति, उत्तरवैक्रियाणि तु-उत्कृष्टत्वेन लक्षयोजनपरिमितान्यपि सम्भवन्ति, जघन्यतस्तु उपपादकालेऽशुलासंख्येमभाग. प्रमाणानि भवधारणीयानि भवन्ति, उत्तरवैक्रियाणितु अगुलासंख्येयभागप्रमाणानि भवन्तीति ॥ मू० ३९ ॥ के देवों के शरीर ४ रत्निप्रमाण ऊंचे होते हैं । आनत, प्राणत, आरण
और अच्युत इन चार देवलोकों में देवों के शरीर तीन रत्निप्रमाण ऊंचे होते हैं । तथा ग्रैवेयकवासी देवों के शरीर द्वीरस्निप्रमाण ऊंचे होते हैं । चार अनुत्तर विमानों में रहे हुए देवों के शरीर एक रत्निप्रमाण ऊंचे होते हैं । परन्तु सर्वार्थसिद्ध विमानमें देवों के शरीर बद्धमुष्टिवाले एक हाथ प्रमाण ऊंचे होते हैं । यह भवधारणीय शरीरों की ऊंचाई कही गई है। उत्तरवैक्रिय शरीरों की ऊंचाई तो एक लाख योजनतक की भी हो सकती है । तथा जघन्य की अपेक्षा उपपाद कालमें अंगुल के असंख्यातवें भाग प्रमाण ऊंचाई होती है। और उत्तर वैक्रिय शरीरों की ऊंचाई भी जघन्य की अपेक्षा अंगुल के असंख्यात भाग प्रमाण है ॥ सू० ३९॥ રનિપ્રમાણ હોય છે, શુક અને સહસ્ત્રાર કલપના દેના શરીરની ઉંચાઈ ચાર રનિપ્રમાણ હોય છે. આનત, પ્રાણત, આફ્રણ અને અચુત, આ ચાર દેવલેકના દેનાં શરીરની ઉંચાઈ ત્રણ રનિપ્રમાણ હોય છે. ચૈવેયકનિવાસી દેવેની ઉંચાઈ બે રનિપ્રમાણ હોય છે. સર્વાર્થસિદ્ધ સિવાયના ચાર અનુત્તર વિમાનના દેવેની ઉંચાઈ એક પત્નિપ્રમાણ હોય છે, પરંતુ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેની ઉંચાઈ મુઠ્ઠી વાળેલા એક હાથપ્રમાણુ હોય છે. અહીં જે ઉંચાઈ કહી છે તે ભવધારણીય શરીરની જ ઉંચાઈ સમજવી. ઉત્તર વકિય શરીરની ઉંચાઈ તે વધારેમાં વધારે એક લાખ જન સુધીની હોઈ શકે છે, અને ઓછામાં ઓછી ઉંચાઈ ઉપપદ કાળે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોઈ શકે છે, અને ઉત્તર વૈકિય શરીરની જઘન્ય ઉંચાઈ પણ અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ હોય છે. જે સૂ. ૩૯ છે
श्री. स्थानांगसूत्र :03