SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे स्थान तक और संयमासंयम ५ पांच वें गुणस्थान में ( देशविरति श्रावक ) होता है । बाल शब्द से यहां मिथ्यादृष्टियोंका ग्रहण हुआ है, इनका जो तप है वह बालतप है, निर्जरा करनेकी इच्छा नहीं होनेसे जो निर्जरा होती है, वह अकामनिर्जरा है, जैसे बुभुक्षा ( भूख ) आदि जन्य कष्टोंका सहन करना, घालतपसे और अकामनिर्जरासे भी देवायुका बन्ध होता है, इस सूत्रका आशय ऐसा है कि सरागसंघम और संयमासंयम ये सम्यम्दर्शन के होने परही हो सकते हैं। इसलिये ये तो वैमानिक देवोंकीही आयुके कारण हैं अन्य आयुके कारण नहीं हैं। बालतप आयु अकाम निजरा ये भव. नवासी व्यन्तर और ज्योतिषी इनकी आयुबन्धके कारण हैं। यहां ऐसी शंका हो सकती है, कि देव और नारकी सम्यग्दर्शनके सद्भावमें मनुष्यायुकाही बन्ध करते हैं, और मनुष्य एवं तिर्यश्च देवायुकाही बन्ध करते हैं, तो इसका अभिप्राय क्या है ? इसका अभिप्राय ऐसा है कि सम्यग्दर्शन आत्माका एक निर्मल परिणाम है, इसलिये वह तो कर्मबन्धका कारण होता नहीं है, परन्तु उसके सद्भावमें यदि आयुका बन्ध होता है तो वह नियमसे वैमानिक देवायुकाही बन्ध होता है। છે.) દેશસંયમને પાલનથી પણ જીવ દેવાયુને બધ કરે છે સરાગસંયમને સદૂભાવ ૧૦ દસમાં ગુણસ્થાન સુધી અને સંયમસંયમને સદ્દભાવ પાંચમાં ગુણસ્થાન સુધી હોય છે. “બાલ” શબ્દ અહીં મિથ્યાદષ્ટિએ માટે વપરાય છે તેમના તપને બાલતપ કહે છે. નિર્જરા કરવાની ઈચ્છા કર્યા વિના જે નિર્જરા થાય છે તેને અકામ નિર્જરા કહે છે. જેમકે ભૂખ આદિ જન્ય કોને સહન કરવાથી અકામનિર્જરા થાય છે. બાલતપ અને અકામનિર્જરા વડે પણ દેવાયુને બન્ધ થાય છે. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે – સરોગસંયમ અને સંયમસંયમ આ બને સમ્યગદર્શનને સદભાવમાં જ સંભવી શકે છે, તેથી તે બને તે વૈમાનિક દેવોમાં જ ઉત્પત્તિ કરાવે છે, અન્ય દેવાયુઓના કારણભૂત બનતાં નથી. પરંતુ બાલતપ અને અકામનિર્જરા આદિને લીધે જીવ ભવનવાસી, વ્યન્તર, અને જ્યોતિષી દેના આયુને બન્ધ કરે છે. અહીં કદાચ એવી શંકા કરવામાં આવે કે દેવ અને નારકી સમ્યગ્ગદર્શનના સદૂભાવમાં મનુષ્પાયુને જ બન્ધ કરે છે અને મનુષ્ય અને તિર્યંચ દેવાયુને જ બન્ય કરે છે, તે આ કથનનું કારણ શું છે? તે શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે-સમ્યગ્ગદર્શન આત્માનું એક નિર્મળ પરિણામ છે. તેથી તે તે કર્મબંધનું કારણ બનતું નથી, પરંતુ તેના ભાવમાં પણ જો આયુને ખબ્ધ થતું હોય તે નિયમથી જ વૈમાનિક દેવાયુને જ બન્ધ થાય છે. श्री.स्थानांगसूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy