________________
२२६
स्थानाङ्गसूत्रे नदेवतामुद्रितं चम्पानगर्या गोपुरत्रयं समुद्घाटितवती तेन ' अहो ! सुभद्रा महा. शोलवती'-ति नगरजनेनानुशासितेति १। प्रकृते रजाकणापनयनरूपवैयावृत्त्यकरणादप्युपनयः संमवति तत्त्यागेन च नगरजनानुशास्तिमात्रेणात्रोपनयः कृत इत्याहरणतद्देशतेति । एवमनभिमतांशत्यागादभिमतांशग्रहणादुपनयनम् । एवमुत्तरेष्वपि विज्ञेयमिति । अथ द्वितीयभेदमाह-' उवालंभे' इति । उपालंभनम् उपालंभः प्रकारान्तरेणानुशासनमेव । तद् यत्राभिधीयते स उपालंभः यथाआसीत्काचिन्मृगावती नाम्नी साध्वी, सा भगवतो महावीरस्य समवसरणसमये कच्चे सूतको चालनीमें बांधकर उससे कुएँ मेंसे पानी खींचा और उस पानीको चंपानगरीके तीन दरवाजों पर छिड़का, क्योंकि शासनदेवताने उन दरवाजोंको पहिलेसेही कील दिया था (बन्द कर दिया था) अतः ये दरवाजे खुल गये तब सुभद्रा महाशीलवती है इस प्रकारसे लोकने फिर अनुशासित किया ?
प्रकृतमें रजःकणको निकालने रूप वैयावृत्त्य करनेसे भी उपनय संभवित होता है क्योंकि उस रजःकणके निकालनेसे जो नगरजनोंने उसकी अनुशास्तिकी है, इतने मात्रसे यहां उपनय किया गया है, यह इस प्रकार अनभिमत अंशके त्यागसे और अभिमत अंशके ग्रहणसे उपनय होताहै। इसी प्रकारसे आगेभी जानना चाहिये " उचलंभे" उल्हाना प्रकारान्तरसे अनुशासनही उपालम्भहै यह अनुशासन जहां कहा जाताहै यह उपालम्भहै जैसे कोई एक मृगावती साध्वीथी,वह भगवान् વડે ચાલીને બાંધીને લેકની સમક્ષ તે ચાલણી વડે કૂવામાંથી પાછું ખેંચ્યું. તે નગરના ત્રણ દરવાજાઓ શાસન દેવતાએ બંધ કરી દીધા હતા. સુભદ્રાએ ચાલ વડે કૂવામાંથી ખેંચેલા પાણીને તે ત્રણે દરવાજા પર છાંટયું અને પાણી છાંટતાની સાથે જ તે દરવાજા ઉઘડી ગયા. ત્યારે લેકેએ ફરીથી એવું અનુશાસિત કર્યું કે સુભદ્રા મહા શીલવતી છે.
આ દૃષ્ટાન્તમાં રજને કાઢવા રૂપ વૈયાવૃત્ય કરવા રૂપ ઉપનય પણ સંભવિત થાય છે, કારણ કે તે રજને કાઢવાથી જે નગરજનેએ તેની અનુ. શાસ્તિ કરી છે એટલા માત્રથી જ અહીં ઉપનય કરવામાં આવ્યું છે. આ રીતે અનભિમત અંશના ત્યાગથી અને અભિમત અંશના ગ્રહણથી તેમાં ઉપનય થાય છે. એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું.
"उवालंभे" २-तरनी अपेक्षा अनुशासन ल ३५ छ. આ અનુશાસન જ્યાં કહેવાય છે તેને ઉપાલંભ કહે છે. તેનું નીચે પ્રમાણે
श्री. स्थानांग सूत्र :03