________________
५७८
स्थानासो अथ दार्टान्तिकस्त्रीसूत्रम्" एवामेव चत्तारि इत्थीओ" इत्यादि- एवमेव- कूटाऽऽकारशालावदेव, स्त्रियः चतस्रः प्रज्ञप्ताः, तद्यथा-गुप्ता-परिवारवेष्टिता गेहमध्यगता वस्त्राऽऽच्छादिताङ्गी गूढस्वभावा वा, सैव पुनर्गुप्तेन्द्रिया-अनुचिताऽऽचरणानिवर्तितेन्द्रिया, एका-काचित् स्त्री भवति, शेषभङ्गेष्वप्येवमेव यथावदर्थः स्वयमूह्यः । सू० ३६ ।
अनन्तरं गुप्तेन्द्रियत्वमुक्तं, तत्रेन्द्रियाणि चावगाहनाऽऽश्रयाणीत्यवगाहनां निरूपयितुमाह
मूलम्-चउबिहा ओगाहणा पण्णत्ता, तं जहा-दव्योगाहणा १, खेत्तोगाहणा २, कालोगाहणा३, भावोगाहणापासू.३७।
छाया-चतुर्विधा अवगाहना प्रज्ञप्ता, तद्यथा-द्रव्यावगाहना १, क्षेत्रावगा. हना २, कालावगाहना ३, भावावगाहना ४। म० ३७ । वेष्टित होती है, वा-घरके भीतर रहती है, या अच्छे-२ वस्त्रोंसे आच्छादित रहती है अथवा-गूढ स्वभाववाली होती है। ऐसी वह स्त्री गुप्ता स्त्री है और वह स्त्री अनुचित आचरणसे निवर्तित इन्द्रियवाली होती हुई गुप्तेन्द्रिया कही गई है। यह प्रथम भङ्ग है, बाकी तीन भङ्ग उद्भावित कर लेना चाहिये । जैसे-गुप्ता अगुप्तेन्द्रिया २, अगुप्ता गुप्ते. न्द्रिया ३ अगुप्ता अगुप्तेन्द्रिया ४ ।। सू० ३६ ॥
इन्द्रियां अवगाहनावाली होती हैं, अत:-अब सूत्रकार अवगाहना का निरूपण करते हैं । " चउविवहा ओगाहणा पण्णत्ता" इत्यादि। પરિવેષ્ટિત પણ હોય છે અને બંધ દ્વારવાળી પણ હોય છે, તેમ કોઈ સ્ત્રી એવી હોય છે કે જે પરિવાર આદિથી વેખિત હોય છે, અથવા ઘરની અંદર રહે છે, અથવા સુંદર સુંદર વસ્ત્રોથી આચ્છાદિત રહે છે અથવા ગૂઢ સ્વભાવવાળી હોય છે. એવી તે સ્ત્રી ગુપ્તા સ્ત્રી કહેવાય છે, અને તે સ્ત્રી અનુચિત આચરણ દ્વારા નિવર્તિત ઈન્દ્રિયવાળી પણ બનેલી હોય તો તેને ગુપ્તન્ડિયા પણ કહી શકાય છે. આ ગુપ્ત ગુપ્તરૂપ પહેલે વિકલ્પ સમજે, બાકીના જે ત્રણ ભાંગાઓ છે તેમને ભાવાર્થ પણ આ પ્રથમ ભાંગાને આધારે સમજી લે. બીજે ભાંગ-ગુપ્તા અગુપ્તેન્દ્રિયા, ત્રીજો ભાગો-અગતા ગુપ્તેન્દ્રિયા भने यो मांग-मगु अगुप्तेन्द्रिया. ॥ सू. ३६ ॥
ઈન્દ્રિયો અવગાહનાવાળી હોય છે, તેથી હવે સૂત્રકાર અવગાહનાનું नि३५५५ ४रे छ. “ चउबिहा ओगाहणा पण्णत्ता" त्याह
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨