________________
-
सुधा टीका स्था० ४ उ. १ सू०३६ दाष्टान्तिकपुरुषजातसूत्रनिरूपणम् ५७७
अथ दार्शन्तिकपुरुषजातमूत्रम्" एवामेवे "-त्यादि-एवमेव-कूटागारवदेव, पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एकः कश्चित् पुरुषः, गुप्तः-वस्त्रादिनाऽऽच्छादितः स एवं पुनः गुप्तः-जितेन्द्रियतया कृताऽऽत्मरक्षो भवति, यद्वा-कालापेक्षया पूर्व गुप्तो-गुप्तेन्द्रियोऽधुनाऽपि पुनर्गुप्तः १, एवमपरेऽपि भङ्गा ऊहनीयाः ।४॥ इति,
अथ दृष्टान्तभूतकूटाऽऽकारशालासूत्रम्" चत्तारि कूडागारे "-त्यादि-कूटस्य-शिखरस्याऽऽकार इवं आकारो यासां स्ताः कूटाऽऽकाराः ताश्चताः शालाः कूटाऽऽकारशालाऽशिखराऽऽकारगृहविशेषः, ताः, चतुस्रः-चतुःसंख्यकाः प्रज्ञप्ताः, अत्र दार्टान्तिकस्त्रीविवक्षया तत्साधर्म्यप्रदर्शनाय 'कूटाऽऽकारशाले ' त्यस्य स्त्रीत्वेन निर्देशः । तद्यथागुप्ता-प्राकारादिना वृता, सैव पुनर्गुप्ता-पिहितद्वारतया, एका-काचित् कूटाऽऽकारशाला भवति, एवमपरेऽपि भङ्गा विवेचनीयाः ४॥ दित होता हुवाभी जितेन्द्रिय होकर आत्मरक्षावाला होता है, अथवा जो कालकी अपेक्षा पहले गुप्त-गुप्तेन्द्रियवाला होता है और अबभी गुप्त है। यहां और जो तीन भङ्ग है वे स्वयं ऊहसे जानना चाहिये। ____ “चत्तारि कूडागारे " त्यादि । शिखरके आकार जैसा आकार जिन शालाओंका होता है वे कूटागारशालाएं हैं, ऐसी कूटागारशालाएं शिखरोंके आकार जैसे गृहविशेष रूप होती हैं। कूटागार सदृश स्त्रियां भी चार प्रकारकी होती हैं, अर्थात्-जैसे कोई एक कूटागारशाला प्राकार आदिसे वेष्टित होती है और पिहितद्वारवाली होती है, उसी प्रकारसे कोई एक स्त्रीभी ऐसी होती है जो परिवार आदिसे
કૂટાગારનાં જેવાં ચાર પ્રકાર કહ્યા છે, એવાં જ ચાર પ્રકારના પુરુષો પણ હોય છે. (૧) કોઈ પુરુષ એ હોય છે કે જે વસ્ત્રાદિથી આચ્છાદિત હોવા છતાં પણ જિતેન્દ્રિય હોવાથી આત્મરક્ષક હોય છે. અથવા કોઈ પુરુષ એ હૈય છે કે જે કાળની અપેક્ષાએ પહેલાં પણ ગુપ્ત (ગુપ્તેન્દ્રિયવાળા) હોય છે અને હાલમાં પણ ગુપ્ત હોય છે. બાકીના ત્રણ ભાંગાઓનું કથન પણ આ પ્રથમ ભાંગાને આધારે સમજી શકાય એવું છે.
“चत्तारि कडगारे" त्याल. शिमन रे २ सयानी २१२ હોય છે તેને ફટાગાર શાલાએ કહે છે. એવી કૂટાગાર શાલાએ શિખરાના આકાર જેવા ગૃહવિશેષ રૂપ હોય છે. ફૂટાગાર શાલાઓની જેમ સ્ત્રીઓ પણ ચાર પ્રકારની હોય છે. એટલે કે જેમ કેઈ એક કૂટાગારશાલા પ્રાકાર આદિથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨