________________
सुघा टीका स्था०४३०१ सू०३२ सदृष्टन्तिदाष्टान्तिकपूर्वकमन्तरसूत्रम् ५६१
पक्ष्मान्तरसमानः पुरुषो यथा-एकः कश्चित् परमकारुण्यादिगुणत्वेनार्कतू. लादिसदृशः, अपरः कर्कशकठोरप्रकृतिकत्वेनोष्ट्राजादिपक्ष्मसदृशः २, लोहा न्तरसमानः पुरुषो यथा-एकः कश्चित् पुरुषः परीषहोपसर्गादिसहिष्णुत्वेन खड्गा दिलोहसदृशः अपरोभयकातरत्वादिमत्वेन किट्टलोहसदृशः ३,
प्रस्तरान्तरसमानः पुरुषो यथा-एकः कश्चित् पुरुष आमीषध्यादि-लब्धि मत्त्वेन स्पर्शमणिसदृशः, अपरो दैन्यदारिद्रयादिमत्त्वेनोपरप्रस्तरसदृशः ४। एवं खिया अपि स्यन्तरमपेक्ष्यान्तरं बोध्यम् । मू० ३२॥ बबूलके समान है, तथा कोई एक पुरुष जो औदार्य आदि गुणोंसे सम्पन्न होता है वह चन्दनादिके समान है, और जो पीडनादि दुर्गुणोंवाला होता है वह बबूल आदिके जैसा होता है, इसलिये इन्हें काष्ठांतर समान कहा गया है । १ यह एक पुरुषका दूसरे पुरुषसे अन्तर कहा है, इसी प्रकारसे आगेभी जानना चाहिये।
“पक्ष्मान्तर समान "-वह पुरुष कहा गया है जो परम कारुण्यादि गुणवाला होता है ऐसा वह पुरुष अर्कतूलादि सदृश है, तथा जो कर्कश कठोर प्रकृतिवाला होता है वह-उष्ट्र अजा आदिका पक्ष्म जैसा होता है २ । लोहान्तर समान वह पुरुष है जो परीषह और उपसर्ग आदिको सहनेमें सहिष्णु होता है ऐसा वह पुरुष खड्गादि लोहका जैसा होता है, दूसरा भयसे कातर आदि प्रकृतिवाला होता है ऐसा वह पुरुष किट लोह सदृश होना है ३ । प्रस्तरान्तर समान वह पुरुष है, એવાં બાવળ સમાન હોય છે તથા કેઈ એક પુરુષ જે ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત હોય છે, તે ચંદન સમાન હોય છે, પણ જે પરપીડનાદિ દુગુણેથી યુક્ત હોય છે તે બાવળાદિના જેવો હોય છે. આ રીતે આ બનને પુરુષ વચ્ચેના અંતરને કાષ્ટાન્તર સમાન કહેવામાં આવ્યું છે. આ રીતે એક પુરુષનું બીજા પુરુષથી અંતર (બને વચ્ચેનો તફાવત) પ્રકટ કરવામાં આવ્યું છે. “ પક્ષમાન્તર સમાન પુરુષ” જે પુરુષ કરુણા આદિ ગુણવાળ હોય છે તે અર્થતૂલાદિ સમાન ગણાય છે એટલે કે આકડા વગેરેના રેસા સમાન ગણાય છે, પણ જે પુરુષ કઠેર હોય છે તેને ઊંટ, બકરી આદિનાં પક્ષમ (રમरुवारी) समान गाय छे.
લેહાન્તર સમાન પુરુષ”—જે પુરુષ પરીષહ અને ઉપસર્ગ આદિ સહન કરવામાં સહિષ્ણુ હોય છે, એવા પુરુષને ખડગાદિ લેહ સમાન કહ્યો છે. જે પુરુષ પરીષહ, ઉપસર્ગ આદિ સહન કરવાને સમર્થ હોતે નથી, એવા કાયર સ્વભાવના પુરુષને કિટ્ટ લેહ સમાન કહ્યો છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨