SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ - - सुघा टीका स्था०४ उ०१ सू० १५ समेदा अजीवास्तिकायनिरूपणम् ४९ भविष्यन्ति " इति विवरणम् , चीयतेऽत्रेति कायाः-राशयः, अस्ति च ते कायाश्चप्रदेशानां राशयश्च इति अस्तिकाया: भूतभवद्भविष्यत्प्रदेशराशय इत्यर्थः । कचित् अस्तिपदेन प्रदेशा उच्यन्ते, तत्पक्षे-अस्ति-प्रदेशानां काया अस्तिकाया:=प्रदे शराशय इत्यर्थः, तादृशा अजीवकाया:-जीवन्ति-प्राणान् धरन्तीति जीवाः, न जीया अजीवास्तेषां कायाः राशयोऽजीवकायाः, चत्वारः चतुःसंख्याः प्रज्ञप्ताः, तद्यथा-धर्मास्तिकायः १, अधर्मास्तिकायः २, आकाशास्तिकायः ३, पुद्गलास्तिकायः ४, एषां व्याख्या प्रथमस्थाने गता । मू० १५ ॥ ध्यत्काल में जिनमें प्रदेशों की राशि हुई है-होगी, वे अस्तिकाय हैं अर्थात्-जो बहुप्रदेशी हैं वे अस्तिकाय हैं। कहीं कहीं पर “अस्ति" पद से प्रदेश कहे गये हैं, सो उस पक्ष में प्रदेशों का जो काय है वह अस्तिकाय है। इसको भी अर्थ प्रदेशराशि है, ऐसे अस्तिकाय चार ही अजीयकाय कहे गये हैं, अजीव होते हुवे जो बहुप्रदेशी हैं वे अजीवकाय हैं। यद्यपि-जीव भी अस्तिकाय हैं, परन्तु यह अजीव नहीं हैं, इसलिये-यह भी अजीवकाय नहीं हैं इस प्रकार अजीव होकर जिनमें कायता है ये चार हैं, धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय और पुद्गलास्तिकाय जो प्राणों को धारण करते हैं वे जीव हैं, जो जीव नहीं हैं वे अजीव हैं अजीवों का जो काय है राशि है वह-अजीवकाय है। धर्मास्तिकाय आदि की व्याख्या प्रथम स्थान में की गई है। ये चार વર્તમાનકાળમાં પણ જેમાં પ્રદેશોની રાશિ થાય છે અને ભવિષ્યમાં પણ જેમાં પ્રદેશની રાશિ હશે, તેમને અસ્તિકાય કહે છે. એટલે કે જે બહપ્રદેશી છે तमन मस्तिय / छे. 1 1 या “ अस्ति" ५४थी “ प्रदेश" ગૃહીત થયેલ છે. આ દષ્ટિએ વિચારવામાં આવે તે પ્રદેશને જે કાય છે તેનું નામ જ અસ્તિકાય છે. તેનો અર્થ પણ “પ્રદેશરાશિ” જ થાય છે. એવા અસ્તિકાય રૂપ ચાર અછવકાયને જ કહ્યા છે. અજીવ હોવા છતાં જે બહપ્રદેશ છે, તેમને અજીવકાય કહે છે. જે કે જીવ પણ અસ્તિકાય છે, પરંત તે અજીવ નથી, તેથી તેને અજીવકાર્ય કહેલ નથી. આ રીતે અજીવ હેવા છતાં જેમાં કાયતાને સદ્ભાવ છે એવાં ચાર અછવકાય નીચે પ્રમાણે છે(१) मास्तिय, (२) अस्तिय, (3)मशास्ताय अने (४) पुसास्ति. કાય. જે પ્રાણેને ધારણ કરે છે તેમને જીવ કહે છે, અને જે પ્રાણને ધારણ કરતા નથી તેમને અજીવ કહે છે. અજીની જે રાશિ છે તેને અવકાય કહે છે. ધર્માસ્તિકાય આદિની વ્યાખ્યા પ્રથમ સ્થાનમાં આપવામાં આવી છે. અરૂપી था ६२ શ્રી સ્થાનાંગ સૂત્ર: ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy