________________
स्थानाङ्गसूत्रे
प्राप्तनिजस्वरूपस्यात्मनो लोकाऽन्तेऽवस्थानं मोक्ष इति तदाशयः । स च लोकान्त ईषत्माग्भाराख्य भूमेरुय य उपरितनो योजनस्य चतुर्विशतितमो भागः स लोकाप्रवर्ती लोकाकाशखण्डः। स तस्याभूमेरूज़ चतुर्थ क्रोशस्योपरितनः षष्ठभागस्त्रयस्त्रिंशदधिकशतत्रयधनुत्रिंशदगुलप्रमाणो भवति । ईपत्माग्मारोपलक्षितक्षेत्रविशेषस्य मोक्षाधारतया मोक्षोपचारः । स च क्षेत्रविशेषो द्रव्यमोक्ष इति । तस्य क्षेत्रस्यैकत्वेन मोक्षस्यैकत्वम् । यद्वा-द्रव्यतो मोक्षो निगडादितः, भावतस्तु कर्मतः । तयोश्च मोचनसामान्यादेकत्वम् । है वह भी मोक्ष कहा गया है आत्मा को अशेष बन्धन से रहित हो जाने पर जो निजस्वरूप की प्राप्ति हो जाती है और इस स्थिती में वह लोक के अग्रभाग में अवस्थित हो जाता है इसका नाम मोक्ष है ऐसा आशय इसका है। वह लोकान्त ईषत्प्रारभारा नाम की भूमि के उपर है उसका वह उपरितन भाग १ योजन का २४ वां भागरूप है और वह लोकाग्रवर्ती है एवं लोकाकाश का एक खण्डरूप है ईषत्प्रारभारा नाम की भूमी के ऊपर का वह भाग एक कोस का छठा भागरूप पड़ता है और उसका प्रमाण ३३३ धनुष और ३२ अङ्गुल का है ईषत्प्रारभारा पृथिवी से उपलक्षित क्षेत्रविशेष को जो मोक्ष कहा गया है वह मोक्ष का उपचार हुआ जानना चाहिये ऐसा यह जो क्षेत्रविशेष है वह द्रव्य मोक्ष है यह क्षेत्र विशेष एक है अतः इसे एकत्व संख्यावाला कहा गया है यहा निगडादि से मुक्ति पाना यह द्रव्यमोक्ष है और कर्म
ઈષ~ામ્ભારા નામના ક્ષેત્રનું નામ પણ મોક્ષ છે. આત્મા બન્ધનથી સર્વથા રહિત થઈને નિજસ્વરૂપની પ્રાપ્તિ કરે છે, અને એ સ્થિતિમાં તે લેકના અગ્રભાગમાં અવસ્થિત થઈ જાય છે, તેનું નામ મોક્ષ છે. તે કાન્ત ઈષપ્રાગભારા નામની ભૂમિની ઉપર છે. તેને તે ઉપરિતન ભાગ એક જનતા ૨૪ માં ભાગ પ્રમાણ છે, અને તે કાગવત છે અને કાકાશના એક ખંડ રૂપ છે. ઈષ~ામ્ભારા નામની ભૂમિની ઉપરને તે ભાગ એક ગાઉના છઠ્ઠા ભાગ પ્રમાણ છે, અને તેનું પ્રમાણ ૩૩૩ ધનુષ અને ૨૨ આંગળ જેટલું છે. ઈષ~ાભાર પૃથ્વીને નામે ઓળખાતા ક્ષેત્ર વિશેષને જે મોક્ષ કહેલ છે તેનું કારણ એ છે કે તે ક્ષેત્ર મેક્ષના આધારભૂત છે. આ રીતે આ પ્રકારના સ્થાનમાં મેક્ષને ઉપચાર થયેલ સમજવો. આ પ્રકારનું આ જે ક્ષેત્રવિશેષ છે, તે દ્રવ્યમેક્ષ છે. તે ક્ષેત્રવિશેષ એક જ હોવાથી મોક્ષને એકત્વ સંખ્યાવાળો કહ્યો છે. જો કે અંજીર આદિથી મુક્ત થવું તેને દ્રવ્યમક્ષ કહે છે અને કર્મોથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧