________________
सुधा टीका स्था० १ ० १ सू०१० मोक्षस्वरूपनिरूपणम्
६१ ननु ययोरनादिः संयोगस्तयोषियोगो न भवति, यथा जीवाकाशयोः, अनादिश्च जीवकर्मणोः संयोगः । ततस्तयोवियोगो नोपपद्यते । ततश्च न जीयस्य संसाराभावः संभवति । तथा च सति कुतो मोक्ष इति चेत् ?,
अत्रोच्यते-अनादेरपि जीवकर्म संयोगस्य वियोगो भवति, काञ्चन-धातुपाषाणयोरिव । नायं नियमोऽस्ति यदनादिसंयोगो न भिद्यते, इति, यतः काञ्चन धातु पाषाणयोरनादिरपि संयोगोऽग्न्यादिसंपण विघटते एव, तद्वज्जीवकर्मसंयोगस्यापि सम्यग्ज्ञानक्रियाभ्यां वियोगो भवतीति ।। मुक्तिपाना यह भावमोक्ष है इन दोनों अवस्थाओं में मोचतसान्य की अपेक्षा से एकत्व है।
शंका--जिन दो का अनादिकाल से संयोग होता है उनका वियोग नहीं होता है जैसे जीव का और आकाश का वियोग नहीं होता है इसी तरह से जीव और कर्म का संयोग भी अनादि का है अतः इन दोनों का भी वियोग नहीं बन सकता है फिर जीव को संसार का अभाव कैसे संभव हो सकता है और कैसे उसके अभाव में उसे मुक्ति की प्राप्ति हो सकती है? ___ उ०-अनादि भी जीव कर्म का संयोग नष्ट हो जाता है जैसे काश्चन और धातुपाषाण का संयोग नष्ट हो जाता है ऐसा कोई नियम तो है नहीं कि जिनका आपस में अनादि से संयोग हो उनका यह संयोग फिर नष्ट नहीं हो, क्यों कि काञ्चन और धातुपाषाण का जो संयोग होता है वह अनादि का ही होता है परन्तु फिर भी उसका મુક્ત થવું તેને ભાવમક્ષ કહે છે, છતાં પણ આ બન્ને અવસ્થામાં મોચન સામાન્યની અપેક્ષાએ એક જ છે.
શંકા–જે બે પદાર્થોને અનાદિકાળને સાગ હોય છે તેમને વિયેગ થતું નથી. જેમ જીવ અને આકાશને વિયેગ થતો નથી, તેમ અનાદિકાળને જેમને સંબંધ છે એવાં જીવ અને કર્મને પણ વિયોગ સંભવી શક્તા નથી, તે પછી જીવન સંસારને અભાવ કેવી રીતે સંભવી શકે છે? અને તેના અભાવમાં તેને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે છે?
ઉત્તર–જેમ કાંચન અને પાષાણને અનાદિ સંગ નષ્ટ થઈ જાય છે, તેમ આત્મા અને કમને અનાદિ સંગ પણ નષ્ટ થઈ જાય છે. એ કઈ નિયમ નથી કે જેને એકબીજા સાથે અનાદિકાળને સંગ હોય તે નાશ જ ન પામી શકે ! જેમ કાંચન અને પાષાણને અનાદિકાળને સંગ હવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧