________________
सुधा टीका स्था०२ उ०४ सू०४८ ज्ञानावरणादि कर्मणां वैविध्यनिरूपणम् ५३९
अन्तः-दातृप्रतिग्राहकयोमध्ये विघ्नरूपेण आयातीति अन्तरायः, तत्र भवम् आन्तरायिकं, यथा राजा कस्मैचिदातुमुपदिशति तत्र भाण्डागारिकोऽन्तराले विघ्नकारको भवति तद्वदिदं कर्म दानाधन्तरायजनकं भवति । उक्तश्च-"जह राया दाणाई, ण कुणइ भंडारिए विकूलम्मि ।
एवं जेणं जीवो, कम्मं तं अंतरायंति ॥ १॥" छाया-यथा राजा दानादि, न करोति भाण्डारिके विकूले।
एवं येन जीवः कर्म तदन्तरायमिति ॥ १ ॥ तद् द्विविधं-प्रत्युत्पन्नविनाशितं पिहितागामिपथं चेति । तत्र प्रत्युत्पन्नंवर्तमानलब्धमर्थजातं विनाशितम्-उपहतं येन तत्तथोक्तम् । तथा पिहितः-आच्छादितः आगामिनो-लब्धव्यस्यार्थजातस्य पन्था-मार्गों यस्येति तत्तथोक्तम् ८॥ सू. ४८ ॥ होता है वह उच्च गोत्र है और जहां नीच आचरण है वह नीचगोत्रहै।
दाता और प्रतिग्राहकके बीचमें जो विध्नरूपसे आकर उपस्थित हो जाताहै वह अन्तरायहै इस अन्तरायमें जो कारणरूप होताहै वह आन्त. रायिक है जैसे राजा किसी को दान देनेको कहता है, परन्तु भण्डारी अन्तराल में उसमें विघ्न डाल देता है उसी प्रकार से यह कर्म दानादिकों में अन्तराय का जनक होताहै। कहा भी है-"जह राया दाणाई"इत्यादि ।
यह अन्तरायकर्म दो प्रकार का होता है, एक प्रत्युत्पन्न विनाशित और दूसरा पिहितागामिपथ जिसके द्वारा वर्तमान काल में लब्ध अर्थद्रव्य नष्ट कर दिया जाता है वह प्रथम प्रकार है तथा जिसके द्वारा आगामीकाल मे प्रास होने योग्य अर्थ का रास्ता रोक दिया जाता है वह दूसरा प्रकार है । सू०४८ ॥ ।
દાતા અને પ્રતિગ્રાહકની વચ્ચે વિન (અન્તરાય) રૂપે આવી પડનાર કર્મનું નામ આન્તરાયિક કર્મ છે. જેમકે રાજા કેઈને દાન દેવાનું કહે છે. પણ ભંડારી તેમાં વચ્ચે વિધન ઊભું કરે તે યાચકને દાન પ્રાપ્તિમાં અન્તરાય ઊભું થાય છે, એ જ પ્રમાણે આ કમ દાનાદિકમાં અન્તરાયજનક હોવાથી तन मन्तराय म छ. ४j ५४ छे-“जह राया दाणाई" त्याह
તે અન્તરાય કર્મના નીચે પ્રમાણે બે પ્રકાર છે-(૧) પ્રત્યુત્પન્ન વિનાશિત અને (૨) પિહિતાગામિપથ. જેના દ્વારા વર્તમાનકાળમાં પ્રાપ્ત થનાર અર્થ (દ્રવ્ય) ને નષ્ટ કરી નાખવામાં આવે છે એવા અન્તરાય કર્મનું નામ પ્રત્યુત્પન્ન વિનાશિત છે. તથા જેના દ્વારા ભવિષ્યમાં પ્રાપ્ત થનાર અર્થ (દ્રવ્યલાભાદિ) ને માર્ગ અટકાવી દેવામાં આવે છે, તે કર્મનું નામ પિહિતાગામિપથ અન્તરાય કર્મ છે. જે સૂ. ૪૮ '
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧