________________
ર
स्थानाङ्गसूत्रे
जीवाः प्राणिनः णमिति वाक्यालङ्कारे द्वाभ्यां स्थानाभ्यां - कारणाभ्यां पापम् - अशु पम्-अशुभ भवनिबन्धनत्वाद् अशुभं बध्नन्ति सृष्टाद्यवस्थां कुर्वन्ति न स्वनुबन्धरहितं द्विसमयस्थिर्तिकं शुभं बध्नन्ति तस्य केवलयोगमत्ययत्वादिति । केन कारणद्वयेन ? इत्याह-' रागेग ' इत्यादि, रागेण द्वेषेण च कषायैरित्यर्थः । ननु बन्धहेतवस्तु मिध्यात्वाविरतिकपाययोगाः प्रोच्यन्ते तत्कथमत्र केवलं कषाया एवोक्ताः ? इति चेदुच्यते-कपायाणां पापकर्मबन्धं प्रति प्राधान्यख्यापनार्थम् । प्राधान्यं च तेषां स्थित्यनुभागप्रकर्ष कारणत्वादिति । यद्वा तेषामहै - इस तरह जीव दो स्थानों से अशुभभव का कारण होने से अशुभकर्म का बन्ध करते हैं- उन्हें स्पृष्ट आदि अवस्थावाला करते हैं- अनुबन्ध रहित उन्हें नहीं करते हैं अर्थात् द्विसमय की स्थितिवाले शुभ कर्म का वे बन्ध नहीं करते हैं क्यों कि जो कर्म दो समय की स्थितिवाला होता है उस कर्म का बन्ध केवल योगनिमित्तक ही होता है जीवों के अशुभ कर्मों के बन्ध के कारण राग और द्वेष हैं । यही बात ( रागेण चैव दोसेण चेव ) इस सूत्रपाठ द्वारा प्रकट की गई है यहां ऐसी आशंका हो सकती है कि कर्मबन्ध के कारण तो मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय और योग कहे गये हैं फिर यहां केवल कषायों को ही कर्मबंध का कारण क्यों कहा है तो इसका समाधान ऐसा है कि यहां जो कषायों को ही कर्मबन्ध का कारण कहा गया है वह कर्मबन्ध में इनकी प्रधानता प्रकट करने के लिये कहा गया है । क्यों कि कर्मबन्ध होने पर भी जो कर्मों
આ રીતે જીવ એ સ્થાન વડે અશુભભવના કારણરૂપ અશુભકમના મધ કરે છે, તેમને ( પુદ્ગલેને ) સ્પૃષ્ટ આદિ અવસ્થાવાળાં કરે છે-તેમને અનુબંધ રહિત કરતા નથી. એટલે કે એ સમયની સ્થિતિવાળા શુભકમાંના ખંધ તેઓ કરતા નથી, કારણ કે એ સમયની સ્થિતિવાળુ' જે કર્માં હાય છે, તે કર્મના બંધ કેવળ ચેાગનિમિત્તક જ હોય છે. જીવેાના અશુભકર્મોના બંધનું કારણ રાગ અને દ્વેષ જ ગણાય છે. એજ વાત સૂત્રકારે रागेण चैव दोसेण चैव " या सूत्रपाठ द्वारा अउट छुरी छे. अहीं अाने उहाथ शेवी शा थाय કે ક 'ધના કારણુ તા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેગ કહ્યાં છે, છતાં અહીં માત્ર કષાયાને જ શા માટે કર્મબંધના કારણરૂપ કહેવામાં આવ્યા છે? આ શંકાનું નીચે પ્રમાણે સમાધાન કરી શકાય-કમ બ ધમાં તેમની પ્રધાનતા પ્રકટ કરવા નિમિત્તે જ અહીં તેમને ( કષાયાને ) કર્મીંગ ંધના કારણ રૂપ બતાવવામાં આવ્યા છે, કારણ કે કખ ધ થાય ત્યારે કર્મોની સ્થિતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
""